રેપ્કો બેંકે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહને વર્ષ 2024-25 માટે રૂ. 22.90 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 140 કરોડનો રેકોર્ડ નફો મેળવવા બદલ રેપ્કો બેંકની ટીમને અભિનંદન આપ્યા હતા. ‘X’ પરની એક પોસ્ટમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળની બેંકે કાર્યક્ષમતા, સમર્પણ અને વ્યાવસાયિકતાનું …
Read More »
Matribhumi Samachar Gujarati