પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા X પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું: “મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ @EmmanuelMacron, ભારતના 76મા પ્રજાસત્તાક દિવસ પર તમારી શુભેચ્છાઓની હું …
Read More »લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોહરી (જે 13 જાન્યુઆરીએ આવે છે), મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ (જે 14 જાન્યુઆરીએ આવે છે) ની પૂર્વ સંધ્યાએ તેમના સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના શુભ પ્રસંગે, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ તહેવારો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક …
Read More »પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને હનુક્કાહની શુભેચ્છાઓ આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને સમગ્ર વિશ્વમાં તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને હનુક્કાહની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ “PM @netanyahu અને હનુક્કાહના તહેવારની ઉજવણી કરી રહેલા વિશ્વભરના તમામ લોકોને શુભેચ્છાઓ. હનુક્કાહનું તેજ દરેકના જીવનને આશા, શાંતિ અને શક્તિથી પ્રકાશિત કરે. હનુક્કા સમેચ!” भारत …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા જયંતિની શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ પવિત્ર ગ્રંથનું મહત્વ દર્શાવતી એક ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ગીતા જયંતિ પર તમામ દેશવાસીઓને અનંત શુભકામનાઓ. ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાનું માર્ગદર્શન આપતા દિવ્ય ગ્રંથના ઉત્પત્તિ દિવસ …
Read More »
Matribhumi Samachar Gujarati