Thursday, May 07 2026 | 11:09:21 PM
Breaking News

Tag Archives: labour welfare

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ શ્રમ કલ્યાણ માટે ઐતિહાસિક બજેટ ફાળવણીની પ્રશંસા કરી; ગિગ વર્કર્સ માટે સામાજિક સુરક્ષાને પરિવર્તનકારી પગલું ગણાવ્યું

કેન્દ્રીય બજેટ 2025 ભારતના શ્રમ કલ્યાણ પરિદ્રશ્યમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેમાં ગિગ કામદારોને ઔપચારિક માન્યતા અને સામાજિક સુરક્ષાના લાભો આપવા માટે એક વ્યાપક માળખાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આ નિર્ણયની પ્રશંસા કરતાં દેશભરમાં 1 કરોડથી વધારે ગિગ કામદારોની સુખાકારી સુનિશ્ચિત કરવાની સરકારની કટિબદ્ધતાની પ્રશંસા …

Read More »