Friday, February 06 2026 | 06:43:17 AM
Breaking News

Tag Archives: Lohri

લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ લોહરી (જે 13 જાન્યુઆરીએ આવે છે), મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુ (જે 14 જાન્યુઆરીએ આવે છે) ની પૂર્વ સંધ્યાએ તેમના સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું છે કે, “લોહરી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના શુભ પ્રસંગે, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ તહેવારો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક …

Read More »