પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ માટે …
Read More »તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહના વિમોચન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, રાવ ઈન્દ્રજીત સિંહ, એલ મુરુગન જી, અને આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુ, સાહિત્ય સેવી, સીની વિશ્વનાથન જી, પ્રકાશક વી શ્રીનિવાસન જી, ઉપસ્થિત તમામ વિદ્વાનો… મહિલાઓ અને સજ્જનો… આજે દેશ મહાન કવિ સુબ્રમણ્ય ભારતીજીની જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. હું સુબ્રમણ્ય ભારતીજીને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું …
Read More »
Matribhumi Samachar Gujarati