ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે 15 જાન્યુઆરી, 2025ના રોજ 77મા આર્મી ડે નિમિત્તે ભારતીય સેનાનાં તમામ રેન્કનાં જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે પોતાના સંદેશમાં સીડીએસે કહ્યું કે, આ દિવસ અતૂટ સમર્પણ, હિંમત, અદમ્ય ભાવના અને વ્યાવસાયિકતાની ઉજવણી છે જે ભારતીય સેનાને વ્યાખ્યાયિત કરે છે, એક એવી સંસ્થા જે ભારતની સુરક્ષા અને એકતાનાં પાયા તરીકે …
Read More »
Matribhumi Samachar Gujarati