Saturday, January 03 2026 | 12:38:18 AM
Breaking News

Tag Archives: postage stamp

કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર ડાક વિભાગ દ્વારા ડાક ટિકિટ જારી કરી

ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય …

Read More »

સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રયાગરાજમાં ઐતિહાસિક મહાકુંભ 2025 પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી

ટપાલ વિભાગને મહા કુંભ 2025 પર ત્રણ સ્ટેમ્પ્સ સાથે એક સ્મારક સોવેનિયર શીટ બહાર પાડતાં ગર્વ થાય છે. આ ટિકિટોનું અનાવરણ કેન્દ્રીય સંચાર અને પૂર્વોત્તર ક્ષેત્રનાં વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પ્રયાગરાજમાં આરેલ ઘાટ પોસ્ટ ઓફિસ ખાતે કર્યું હતું. પૂર્વોત્તર ક્ષેત્રના સંચાર અને વિકાસ મંત્રી કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા …

Read More »