ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 જૂન, 2025) નવી દિલ્હીમાં MSME દિવસ ઉજવણીમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) દેશના અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ છે. તેઓ GDPમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને પાયાના સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપે છે. દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે એક મજબૂત MSME ઇકોસિસ્ટમ માત્ર મહત્વપૂર્ણ જ નહીં પણ …
Read More »
Matribhumi Samachar Gujarati