કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે રાજસ્થાનના જયપુરમાં ‘સહકાર અને રોજગાર મહોત્સવ’ ખાતે રાજસ્થાનના વિવિધ જિલ્લાઓના 8 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી વસુંધરા રાજે સિંધિયા અને કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના સચિવ …
Read More »રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું, એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું: “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર થયેલા અકસ્માતમાં …
Read More »પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’માં ભાગ લીધો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે …
Read More »
Matribhumi Samachar Gujarati