ભારત સરકારના પોસ્ટ વિભાગના આર. એમ. એસ. ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ ને જાણ કરવામાં આવે છે કે ‘એ.એમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલત નું આયોજન તા. 27/12/2024ના રોજ 12.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝન ની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે કરવામાં આવેલ છે. તો આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય …
Read More »
Matribhumi Samachar Gujarati