Tuesday, September 15 2026 | 07:09:48 AM
Breaking News

Tag Archives: rural

ડિસેમ્બર 2024ના મહિના માટે ગ્રામીણ અને શહેરી સંયુક્ત રીતે 2012=100ના આધાર પર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નંબર્સ

I. મુખ્ય હાઇલાઇટ્સ: ડિસેમ્બર 2023ની તુલનામાં ડિસેમ્બર 2024 ના મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર 5.22% (પ્રોવિઝનલ) છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર અનુક્રમે 5.76 ટકા અને 4.58 ટકા છે. ડિસેમ્બર, 2023ની સરખામણીએ ડિસેમ્બર 2024 ના મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (સીએફપીઆઇ) પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર 8.39% (પ્રોવિઝનલ) છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર અનુક્રમે 8.65 ટકા અને 7.90 ટકા છે. છેલ્લા 13 મહિનામાં …

Read More »