Saturday, July 25 2026 | 07:47:57 PM
Breaking News

Tag Archives: Sangram Singh

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’નું નેતૃત્વ કર્યું; ઓલિમ્પિયન લવલિના બોરગોહેન, કુસ્તીબાજ સંગ્રામસિંહે સમર્થનમાં સંકલ્પ લીધો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના પોરબંદરમાં પોતાના મતવિસ્તાર ઉપલેટામાં ‘ફિટ ઇન્ડિયા સન્ડેસ ઓન સાયકલ’ પહેલનું નેતૃત્વ કર્યું હતું, જેથી સાયકલિંગ ઇવેન્ટ પ્રત્યેનો ઉત્સાહમાં વધારો થાય. ડો.માંડવિયાની સાથે 150થી વધુ રાઈડર્સે મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજથી ઉપલેટાની તાલુકા શાળા, ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી 5 કિલોમીટરની સાયકલિંગ યાત્રા પૂર્ણ કરી …

Read More »