પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. ભૂટાનના વડા પ્રધાન દશો શેરિંગ તોબગે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. 21થી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત બે દિવસીય SOUL લીડરશીપ કોન્ક્લેવ એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જેમાં રાજકારણ, રમતગમત, કળા અને મીડિયા, આધ્યાત્મિક વિશ્વ, જાહેર નીતિ, વ્યવસાય અને …
Read More »21 અને 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવનું આયોજન કરવા બદલ હું સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપને અભિનંદન આપું છું, આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં SOUL (સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ) લીડરશીપ કોન્ક્લેવમાં હાજરી આપશે. શ્રી મોદીએ કહ્યું કે આ ફોરમ નેતૃત્વ સંબંધિત પાસાઓ પર ચર્ચા કરવા માટે જીવનના વિવિધ ક્ષેત્રોના લોકોને એકસાથે લાવે છે. વક્તાઓ મુખ્ય મુદ્દાઓ પર તેમની પ્રેરણાદાયી જીવન યાત્રાઓ અને દ્રષ્ટિકોણ શેર કરશે, જે …
Read More »
Matribhumi Samachar Gujarati