ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે મે 2025માં હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર ડ્રાઇવ ટેસ્ટ (IDTs)ના પરિણામો જાહેર કર્યા, જેમાં આઠ લાઇસન્સ્ડ સર્વિસ એરિયા (LSA)માં 13 શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ કોરિડોરનો સમાવેશ થાય છે. તેર શહેરો, હાઇવે, રેલ્વે અને કોસ્ટલ વિસ્તાર રાંચી શહેર અને લાતેહાર જિલ્લો, અમદાવાદ શહેર, અમદાવાદથી ભાવનગર સુધીનો રેલ્વે રૂટ, ઘોઘા બંદર પરનો કોસ્ટલ વિસ્તાર, ભાવનગર, પાણીપત શહેર, ઉના અને …
Read More »TRAIએ અમદાવાદમાં કન્ઝ્યૂમર આઉટરીચ કાર્યક્રમનું આયોજન કર્યું
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રાદેશિક કાર્યાલય, જયપુર દ્વારા 26 જૂન 2025ના રોજ અમદાવાદના ભવન્સ શેઠ આર એ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ખાતે કન્ઝ્યૂમર આઉટર પ્રોગ્રામનું (COP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં અનિચ્છનીય વાણિજ્યિક સંદેશાવ્યવહાર (UCC) એટલે કે સ્પામ કોલ્સ/સંદેશાઓ, તેમની અસર અને આ જોખમને કાબુમાં લેવા માટે TRAI દ્વારા લેવામાં આવેલા પગલાં અને …
Read More »ટ્રાઇએ TCCCPR- 2018માં સુધારા સાથે ગ્રાહક સુરક્ષાને મજબૂત કરી
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન્સ કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન્સ (ટીસીસીસીપીઆર), 2018માં સુધારો કર્યો છે, જેથી અનિચ્છનીય કોમર્શિયલ કોમ્યુનિકેશન (યુસીસી) સામે ગ્રાહક સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય. સુધારેલા નિયમનોનો હેતુ ટેલિકોમ સંસાધનોના દુરૂપયોગની વિકસતી પદ્ધતિઓ સાથે વ્યવહાર કરવાનો અને ગ્રાહકો માટે વધુ પારદર્શક વ્યાપારી સંચાર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. તેના અમલીકરણ પછી, TCCCPR-2018 એ બ્લોકચેન-આધારિત …
Read More »
Matribhumi Samachar Gujarati