Thursday, May 07 2026 | 11:04:47 PM
Breaking News

Tag Archives: Union Budget 2025-26

મુખ્ય હાઇલાઇટ્સ: 2025-26ના કેન્દ્રીય બજેટમાં જાતિગત બજેટ ફાળવણી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. કુલ કેન્દ્રીય બજેટમાં જેન્ડર બજેટ ફાળવણીનો હિસ્સો નાણાકીય વર્ષ 2025-26માં વધીને 8.86 ટકા થયો છે, જે નાણાકીય વર્ષ 2024-25માં 6.8 ટકા હતો. નાણાકીય વર્ષ 2025-26ના જેન્ડર બજેટ સ્ટેટમેન્ટમાં મહિલાઓ અને છોકરીઓના કલ્યાણ માટે 4.49 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જાણકારી આપવામાં આવી છે. જે નાણાકીય વર્ષ 2024-25માં જીબીએસની 3.27 લાખ …

Read More »

કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે; ભાગ – A નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું …

Read More »

કેન્દ્રીય બજેટ 2025-26માં ગુજરાત માટે વિશેષ જાહેરાતો

ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર  (IFSC): IFSCમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા અને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બજેટમાં IFSC માં સ્થાપિત વૈશ્વિક કંપનીઓના શિપ-લીઝિંગ યુનિટ્સ, વીમા ઓફિસો અને ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વધુમાં, લાભોનો દાવો કરવા માટે, IFSC માં શરૂઆત માટેની કટ-ઓફ તારીખ પણ પાંચ વર્ષ વધારીને 31.3.2030 કરવામાં આવી છે. • IFSC માટે પ્રોત્સાહનો: કેન્દ્રીય બજેટમાં દરખાસ્ત કરવામાં …

Read More »