વાઇસ એડમિરલ સંજય વાત્સાયન, AVSM, NM એ 01 ઓગસ્ટ 2025ના રોજ 47મા વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (VCNS) તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યાના પ્રસંગે ફ્લેગ ઓફિસરે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી હતી. નેશનલ ડિફેન્સ એકેડેમી, પુણેના 71મા કોર્સના ભૂતપૂર્વ વિદ્યાર્થી, વાઇસ એડમિરલ સંજય વાત્સાયનને 01 જાન્યુઆરી 1988ના રોજ ભારતીય નૌકાદળમાં …
Read More »
Matribhumi Samachar Gujarati