Friday, June 12 2026 | 08:31:02 AM
Breaking News

Tag Archives: World Environment Day

ધરતીના ફેફસા’ છે વૃક્ષો, પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પર્યાવરણ સંરક્ષણ આજની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીને જીવવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ અને પરિવારના સભ્યની જેમ તેની સંભાળ રાખવી જોઈએ. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આપણે આ વૃક્ષો માધ્યમથી નિયંત્રિત કરી શકીએ છીએ. આ ઉદ્દગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના …

Read More »

વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ડાક વિભાગના નેજા હેઠળ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની …

Read More »