बुधवार, अक्तूबर 30 2024 | 02:56:22 PM
Breaking News
Home / Choose Language / gujarati / પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રીએ આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી

Follow us on:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે સંકળાયેલો છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયુર્વેદ – એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:

“આયુર્વેદ દિવસ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો આ શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે જોડાયેલો છે, જેનું મહત્વ આજે આખું વિશ્વ માની રહી છે. મને વિશ્વાસ છે કે ચિકિત્સાની આ પ્રાચીન પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે નિરંતર ઉપયોગી બની રહેશે.”

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 ઓક્ટોબર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. …