शुक्रवार, नवंबर 15 2024 | 11:07:13 AM
Breaking News
Home / Choose Language / gujarati / પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી: ઉદ્યોગોને બેવડી મંજૂરીઓ મેળવવામાંથી મુક્તિ

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી: ઉદ્યોગોને બેવડી મંજૂરીઓ મેળવવામાંથી મુક્તિ

Follow us on:

ભારત સરકારે નવા ઉદ્યોગોની સ્થાપના માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ (EC) અને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE)ના દ્વિ અનુમતિને દૂર કરવાની ઉદ્યોગોની લાંબા સમયની માંગણી સ્વીકારી છે. હવે, બિન-પ્રદૂષિત શ્વેત શ્રેણીના ઉદ્યોગોએ CTE અથવા કન્સેન્ટ ટુ ઑપરેટ (CTO) લેવાની જરૂર રહેશે નહીં. જે ઉદ્યોગોએ EC લીધું છે તેમને CTE લેવાની જરૂર રહેશે નહીં. આનાથી અનુમતિનું ભારણ ઘટશે એટલું જ નહીં, પરંતુ મંજૂરીઓનું ડુપ્લિકેશન પણ અટકશે. MoEFCC દ્વારા એર એક્ટ અને વોટર એક્ટ હેઠળ આ અંગેની સૂચનાઓ જારી કરવામાં આવી છે.

નોટિફિકેશન અસરકારક રીતે આ બે મંજૂરીઓને એકીકૃત કરે છે અને આ સંદર્ભમાં એક સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર (એસઓપી) પણ બહાર પાડવામાં આવી છે, જે ECમાં જ CTE પ્રક્રિયા દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતા મુદ્દાઓને આવરી લે છે. EC પ્રક્રિયા દરમિયાન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સલાહ લેવામાં આવશે. વધુમાં, CTE ફી ઉદ્યોગ દ્વારા ચૂકવવાની રહેશે, જેથી રાજ્યોને આવકમાં કોઈ નુકસાન ન થાય.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) અને ફ્લાઈટ સેફ્ટી સેમિનાર (FSS) – 2024

ફ્લાઇટ સેફ્ટી સેમિનાર (FSS) અને વર્ષ 2024 માટે વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) 12-13 …