આજ રોજ ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત જિલ્લા યુવા અઘિકારી કાર્યાલય, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા મેરા યુવા ભારત (માયભારત)ના નેજા હેઠળ પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અઘિકારી, અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ડ્રગ વ્યસન અને પદાર્થ દુરુપયોગ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન યુવક વિકાસ ટ્રસ્ટ, અમદાવા ના સભાગાર ખાતે ભારત સરકારના નશામુકત ભારત અભિયાન માટે સમર્પિત નશાબંધી મંડળ, ગુજરાતના વિશેષ સહયોગથી થયું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નશાબંધી મંડળ રાજ્ય સ્તરીય સંયોજન સમિતિના રાજ્ય સંયોજક તન્મય ચેટર્જી દ્વારા પોતાના વિશેષ વ્યાખ્યાનમાં ડ્રગ અને પદાર્થ દુરુપયોગ વ્યસન કે લત લાગવાના કારણો, તેનો ઉદ્ભવ અને તેના નિવારણ અંગે વિસ્તારે સમજૂતી આપી, ત્યાંજ તેમની કચેરીના દસ્તાવેજીકરણ અધિકારી પ્રિયાંક સોલંકીએ પણ AV માધ્યમથી વિષય અનુરૂપ પ્રસ્તુતિ આપી. સાથે જ આ કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત યુવક વિકાસ ટ્રસ્ટના વિક્રમસિંહ રાઠોડ અને ભારતીય સમુદાય શિક્ષણ સંઘના વિમળાબેન મકવાણા દ્વારા પણ વર્કશોપમાં ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા પ્રતિભાગી યુવાનોને વિષે અનુરૂપ પ્રેક્ટિકલ માહિતી આપી તેઓનું જ્ઞાન વર્ધન કર્યું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા યુવા અધિકારી દ્વારા ભગવાન બિરસા મુંડા જયંતીને અનુલક્ષીને જન જાતીય જાગરૂકતા દિવસ અંગે પણ પ્રતિભાગી યુવાનોને આ રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા દિવસ વિષે વિસ્તારે માહિતી આપી, તેઓને શ્રી બિરસા મુંડાના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લેવા માટે પણ પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં આયોજક અને અતિથિગણ તથા પ્રતિભાગિયો દ્વારા ટ્રસ્ટ પાંગણમાં ‘એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી, અન્ય લોકો અને યુવાનોને પણ મોટા પાયે જોડવા પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં પ્રતિભાગી યુવાનો માટે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા અલ્પાહાર અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના કાર્યક્રમ અધિકારી ડૉ. ગોપાલ લકુમે વિશેષરૂપે હાજર રહી યુવાનોનું માર્ગદર્શન કરેલ અને જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Read More »પશુપાલન અને ડેરી વિભાગ (ડીએએચડી) દ્વારા પશ્ચિમી ક્ષેત્ર માટે પ્રાદેશિક સમીક્ષા બેઠક
પશુપાલન અને ડેરી વિભાગ (ડીએએચડી)નાં સચિવ શ્રીમતી અલકા ઉપાધ્યાયે 13 નવેમ્બર, 2024નાં રોજ પશ્ચિમનાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની નવી દિલ્હીમાં પ્રાદેશિક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને બિહાર સહિત પશ્ચિમી રાજ્યોના પશુપાલન અને ડેરી વિભાગના અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, સચિવો, નિદેશકો અને યોજના અધિકારીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને વિવિધ વિભાગીય કાર્યક્રમો અને યોજનાઓની …
Read More »નિયુક્ત અદાલતે તત્કાલીન MMTC, અમદાવાદના જનરલ મેનેજર અને ખાનગી કંપનીના ડિરેક્ટરને ભ્રષ્ટાચારના કેસમાં કુલ રૂ. 2.25 લાખના દંડ સાથે 2 અને 3 વર્ષની કેદની સજા ફટકારી
CBl કેસો માટેના વિશેષ ન્યાયાધીશ, અમદાવાદે આજે બી.એસ. સૂર્યપ્રકાશ, MMTC, RO, અમદાવાદના તત્કાલીન જનરલ મેનેજર (GM) અને સુરેશ ગઢેચા, M/s આર્યાવર્ત ઈમ્પેક્સ પ્રા. લિ.ના તત્કાલીન નિયામક સહિત બે આરોપીઓને સજા ફટકારી છે. આરોપી તત્કાલીન જનરલ મેનેજરને ગુનાહિત કાવતરું, મિલકતની અપ્રમાણિક ખોટી ફાળવણી, જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ, કિંમત સિક્યુરિટીના બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવાના ગુના બદલ રૂ. 1.25 લાખનો …
Read More »પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી: ઉદ્યોગોને બેવડી મંજૂરીઓ મેળવવામાંથી મુક્તિ
ભારત સરકારે નવા ઉદ્યોગોની સ્થાપના માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ (EC) અને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (CTE)ના દ્વિ અનુમતિને દૂર કરવાની ઉદ્યોગોની લાંબા સમયની માંગણી સ્વીકારી છે. હવે, બિન-પ્રદૂષિત શ્વેત શ્રેણીના ઉદ્યોગોએ CTE અથવા કન્સેન્ટ ટુ ઑપરેટ (CTO) લેવાની જરૂર રહેશે નહીં. જે ઉદ્યોગોએ EC લીધું છે તેમને CTE લેવાની જરૂર રહેશે નહીં. આનાથી અનુમતિનું ભારણ ઘટશે એટલું જ નહીં, પરંતુ મંજૂરીઓનું ડુપ્લિકેશન …
Read More »વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) અને ફ્લાઈટ સેફ્ટી સેમિનાર (FSS) – 2024
ફ્લાઇટ સેફ્ટી સેમિનાર (FSS) અને વર્ષ 2024 માટે વાર્ષિક નેવલ ફ્લાઇટ સેફ્ટી મીટિંગ (NFSM) 12-13 નવેમ્બરના રોજ INS ડેગા, વિશાખાપટ્ટનમ ખાતે હેડક્વાર્ટર ઇસ્ટર્ન નેવલ કમાન્ડના નેજા હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ફ્લાઇટ સેફ્ટી સેમિનારનો પ્રારંભ 12 નવેમ્બરે થયો હતો, જેમાં મુખ્ય અતિથિ, વાઈસ એડમિરલ રાજેશ પેંઢારકર, ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ …
Read More »માહિતી અને સંચાર ટેકનોલોજી ક્રાંતિના યુગમાં, પોસ્ટ ઓફિસ તેની પરિવર્તનકારી છબી સાથે કરી રહી છે નવા પરિમાણોનું સર્જન – પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
ભારતીય ડાક વિભાગે માહિતી ક્રાંતિના આધુનિક યુગમાં તેની મહેનત અને નવીન ટેકનોલોજીથી વિશ્વની સૌથી મોટી ડાક વ્યવસ્થાની પ્રાસંગિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખી છે. બદલાતા સમયમાં પોસ્ટ ઓફિસો પણ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ડાક વિભાગના વ્યાપક નેટવર્ક, વિશ્વસનીયતા, સાર્વત્રિક સુલભતા અને સરળ સંચારને કારણે તમામ કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચી રહી છે. ઉપરોક્ત નિવેદન સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિવિધ મંડળના ડાક અધિક્ષકો અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં વ્યક્ત કર્યું. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હવે સંદેશાના વિવિધ માધ્યમો ઉપરાંત બેંકિંગ, વીમા વગેરે જેવી સેવાઓ પણ પોસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આજે પણ લોકોના જીવન સાથે સંકળાયેલી અનેક મહત્વની બાબતો પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલી છે. આજે પત્રો, મની ઓર્ડર, પાર્સલ, મેગેઝીન, દવાઓ, મંદિરનો પ્રસાદ, ગંગાજળ, આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મતદાર આઈડી કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા લોકો સુધી પહોંચે છે. ‘ડાકિયા ડાક લાયા’ થી ‘ડાકિયા બેંક લાયા’ સુધીની ‘અહર્નિશં સેવામહે’ની સફરમાં ડાક કર્મચારીઓની ભૂમિકામાં સતત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી ‘વોકલ ફૉર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પનાને મજબૂતી આપી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની ક્રાંતિના આ યુગમાં, પોસ્ટ ઓફિસ હજી પણ તેની પરિવર્તનકારી છબી સાથે નવા પરિમાણોનું સર્જન કરી રહી છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પરિક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરિક્ષેત્રમાં હાલ અંદાજે 45.5 લાખ બચત ખાતા, 9.65 લાખ આઈપીપીબી ખાતા, 3.97 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 39 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 426 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 740 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ અને 16 ગામોને ‘ફાઇવ સ્ટાર વિલેજ’ પણ બનાવવામાં આવ્યા છે. આ નાણાંકીય વર્ષમાં 43 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.55 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 1.64 લાખ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘરે બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 43 હજારથી વધુ લોકોએ 20.5 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટ મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી એસ. કે. બુનકર, સહાયક નિર્દેશક શ્રી આર. આર. વિરડા, શ્રી જે. કે. હિંગોરાની, શ્રી કે. એસ. ઠક્કર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અભિજીત સિંહ, ભાવનગર મંડલના ડાક અધિક્ષક શ્રી ડી. એચ. તપસ્વી, ગોંડલ મંડલના ડાક અધિક્ષક શ્રી કે. એસ. શુક્લા, જૂનાગઢ મંડલના ડાક અધિક્ષક શ્રી એ. એચ. ચાવડા, પોરબંદર મંડલના ડાક અધિક્ષક શ્રી આર. જે. પટેલ, સુરેન્દ્રનગર મંડલના ડાક અધિક્ષક શ્રી એસ. આર. મિસ્ત્રી, લેખાધિકારી શ્રી જુગલ કિશોર, આઈપીપીબીના ચીફ મેનેજર શ્રી રાજીવ કુમાર સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
Read More »પ્રધાનમંત્રી દિલ્હીમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરનાં રોજ સાંજે 6:30 વાગ્યે નવી દિલ્હીનાં એસએઆઈ ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. 15 અને 16 નવેમ્બરના રોજ બે દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ પર શાંતિ જાળવવા અને વાઇબ્રન્ટ બોડો સોસાયટીના નિર્માણ માટે એક મેગા ઇવેન્ટ છે. તેનો ઉદ્દેશ …
Read More »சுரங்க அமைச்சகம் சர்வதேச எரிசக்தி முகமையுடன் இணைந்து முக்கியமான கனிம மறுசுழற்சி குறித்த பயிலரங்கை நடத்தியது
சுரங்க அமைச்சகம், சர்வதேச எரிசக்தி முகமையுடன் இணைந்து முக்கியமான கனிம மறுசுழற்சி குறித்த பயிலரங்கை இன்று நடத்தியது. இந்த நிகழ்ச்சியில் சுரங்க அமைச்சகத்தின் செயலாளர் திரு வி.எல்.காந்த ராவ் கலந்து கொண்டார். சுரங்க அமைச்சகம், அறிவியல் மற்றும் தொழில்நுட்பத் துறை, சர்வதேச எரிசக்தி முகமை, சிந்தனையாளர்கள், தொழில்துறை சங்கங்கள், மறுசுழற்சி தொழில்துறை நிபுணர்கள் மற்றும் பிரதிநிதிகள் இந்த பயிலரங்கில் கலந்து கொண்டனர். இப்பயிலரங்கில் பேசிய அமைச்சகத்தின் செயலாளர் திரு வி.எல்.காந்த ராவ், நாட்டின் எரிசக்தி மாற்றத்திற்கு முக்கியமான கனிம மறுசுழற்சியின் முக்கியத்துவத்தை எடுத்துரைத்தார். தூய்மையான எரிசக்தியில் திட்டமிட்ட வாய்ப்புகளை உருவாக்குதல், வேலைவாய்ப்பை உருவாக்குதல் மற்றும் விநியோகச் சங்கிலி பாதுகாப்பை வழங்குதல் ஆகியவற்றை வலியுறுத்தினார். முக்கியமான கனிமங்கள் மீதான இந்தியாவின் கவனம் அதன் எரிசக்தி லட்சியங்கள், தொழில்துறை தேவைகள் மற்றும் பருவநிலை இலக்குகளுடன் ஒத்துப்போகிறது என்று அவர் கூறினார். முக்கியமான கனிமங்களின் மறுசுழற்சி இந்த தாதுக்களின் உள்நாட்டில் கிடைக்கும் அளவை அதிகரிக்கும் என்றும் இறக்குமதியை நாடு சார்ந்திருப்பதைக் குறைக்கும் என்றும் அவர் குறிப்பிட்டார். பயிலரங்கின் போது, உலகளாவிய வளர்ந்து வரும் மறுசுழற்சி தொழில்நுட்பங்கள், முக்கியமான கனிமங்கள் மறுசுழற்சி வணிக மாதிரிகள் மற்றும் மறுசுழற்சி தொழிலை ஆதரிப்பதற்கான கொள்கை சீரமைப்பின் தேவை ஆகியவற்றின் முக்கிய பகுதிகள் குறித்த குழு விவாத அமர்வுகள் தொழில்துறை, ஆராய்ச்சி அமைப்புகள் மற்றும் சர்வதேச நிறுவனங்களின் நிபுணர்களால் நடத்தப்பட்டன. முக்கியமான கனிம மறுசுழற்சி குறித்த வரவிருக்கும் அறிக்கை குறித்து சர்வதேச எரிசக்தி முகமையின் எரிசக்தி கனிம பகுப்பாய்வுத் தலைவர் திரு டே-யூன் கிம் ஒரு விளக்கக் காட்சியையும் வழங்கினார்.
Read More »இந்திய சர்வதேச திரைப்பட விழாவில் 15 படங்கள் தங்க மயில் விருதுக்குப் போட்டியிடுகின்றன
உலகெங்கிலும் உள்ள சக்திவாய்ந்த கதைசொல்லலைக் காண்பிக்கும் 15 திரைப்படங்கள், 55 வது சர்வதேச திரைப்பட விழா 2024-ல் மதிப்புமிக்க தங்க மயில் விருதுக்கு (கோல்டன் பீக்காக்) போட்டியிட உள்ளன. இந்த ஆண்டு இதில் 12 சர்வதேச படங்களும், 3 இந்திய படங்களும் இடம்பெற்றுள்ளன. ஒவ்வொன்றும் அதன் தனித்துவமான கலைத்திறனுக்காக போட்டியிடுகின்றன. புகழ்பெற்ற இந்திய திரைப்படத் தயாரிப்பாளர் அசுதோஷ் கோவரிகர் தலைமையிலான மதிப்புமிக்க தங்க மயில் நடுவர் குழுவில் விருது பெற்ற சிங்கப்பூர் இயக்குநர் அந்தோனி சென், பிரிட்டிஷ்-அமெரிக்க தயாரிப்பாளர் எலிசபெத் கார்ல்சன், ஸ்பானிஷ் தயாரிப்பாளர் ஃபிரான் போர்ஜியா, புகழ்பெற்ற ஆஸ்திரேலிய திரைப்பட கலைஞர் ஜில் பில்காக் ஆகியோர் இடம்பெற்றுள்ளனர். சிறந்த படம், சிறந்த இயக்குநர், சிறந்த நடிகர், சிறந்த நடிகை, சிறப்பு பரிசு உள்ளிட்ட பிரிவுகளில் வெற்றியாளர்களை இந்த நடுவர் குழு தீர்மானிக்கும். வெற்றி பெறும் படத்திற்கு ரூ. 40 லட்சம் பரிசும் விழாவின் உயர் கௌரவமும் வழங்கப்படும். 1. ஃபியர் அண்ட் ட்ரெம்பிளிங் (ஈரான்) 2. குலிசார் (துருக்கி) 3. ஹோலி கவ் (பிரான்ஸ்) 4. ஐஆம் நெவென்கா (ஸ்பெயின்) 5. பானோப்டிகான் (ஜார்ஜியா-அமெரிக்கா) 6. பியர்ஸ் (சிங்கப்பூர்) 7. ரெட் பாத் (துனிசியா) 8. ஷெஃபர்ட்ஸ் (கனடா-பிரான்ஸ்) 9. தி நியூ இயர் தட் நெவர் கம் (ருமேனியா) 10. டாக்சிக் (லிதுவேனியா) 11. வேவ்ஸ் (செக் குடியரசு) 12. ஹூ டூ ஐ ஆம் பிலாங் டூ (துனிசியா-கனடா) 13. தி கோட் லைஃப் (இந்தியா) 14. ஆர்ட்டிகிள் 370 (இந்தியா) 15. ராவ்சாஹேப் (இந்தியா) ஆகிய 15 படங்கள் விருதுக்கு போட்டியிடுகின்றன.15 படங்களில் 9 படங்கள் பெண் கலைஞர்களால் உருவாக்கப்பட்டவை.
Read More »உலக நீரிழிவு தினம் 2024
உலக நீரிழிவு தினம் ஆண்டு தோறும் நவம்பர் 14 அன்று கடைபிடிக்கப்படுகிறது. இது நீரிழிவு நோய் குறித்த உலகளாவிய விழிப்புணர்வை ஏற்படுத்துவதற்கான ஒரு முக்கியமான தளமாக செயல்படுகிறது. இது உலகெங்கிலும் மில்லியன் கணக்கானவர்களை பாதிக்கும் ஒரு குறிப்பிடத்தக்க பொது சுகாதார சவாலாகும். இதன் மூலம் நீரிழிவு தடுப்பு, ஆரம்பகால நோய் கண்டறிதல், பயனுள்ள மேலாண்மை மற்றும் சமமான பராமரிப்பு அணுகல் ஆகியவற்றில் விரிவான நடவடிக்கைகளின் அவசர தேவையை எடுத்துக்காட்டுகிறது. 2024-ம் ஆண்டில், “தடைகளை உடைத்தல், இடைவெளிகளைக் குறைத்தல்” என்ற கருப்பொருள் சுகாதாரப் பராமரிப்பில் உள்ளடக்கத்தில் கவனம் செலுத்துவதை ஊக்குவிக்கிறது. நீரிழிவு பராமரிப்பில் உள்ள ஏற்றத்தாழ்வுகளை நிவர்த்தி செய்ய அரசுகள், சுகாதார நிறுவனங்கள் மற்றும் சமூகங்களிடையே ஒத்துழைப்பை வலியுறுத்துகிறது. நீரிழிவு என்பது கணையத்தால் போதுமான இன்சுலின் உற்பத்தி அல்லது இன்சுலின் திறம்பட பயன்படுத்த உடலின் இயலாமையின் விளைவாக ஏற்படும் ஒரு நாள்பட்ட நிலையாகும். இரத்த குளுக்கோஸ் அளவைக் கட்டுப்படுத்த இன்சுலின் அவசியம், சரியான இன்சுலின் செயல்பாடு இல்லாமல், இரத்த சர்க்கரை கட்டுப்பாடின்றி உயரக்கூடும், இது ஹைப்பர் கிளைசீமியா என்று அழைக்கப்படுகிறது. கட்டுப்பாடற்ற நீரிழிவு, குறிப்பாக காலப்போக்கில், பல்வேறு உடல் அமைப்புகளை, குறிப்பாக நரம்புகள் மற்றும் இரத்த நாளங்களை சேதப்படுத்தும். 2023-ம் ஆண்டில் வெளியிடப்பட்ட இந்திய மருத்துவ ஆராய்ச்சிக் குழுமம் இந்தியா நீரிழிவு ஆய்வின்படி, நீரிழிவு நோயினால் பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை 10.1 கோடி ஆகும். நீரிழிவு நோயின் அறிகுறிகள் நீரிழிவு அறிகுறிகள் திடீரென்று தோன்றக்கூடும், இருப்பினும் வகை 2 நீரிழிவு நோயில், அவை படிப்படியாக உருவாகலாம். சில நேரங்களில் அதை உணர பல ஆண்டுகள் ஆகும். அதிகரித்த தாகம், அடிக்கடி சிறுநீர் கழித்தல், மங்கலான பார்வை, சோர்வு மற்றும் எடை இழப்பு ஆகியவை பொதுவான அறிகுறிகளில் அடங்கும். சிகிச்சையளிக்கப்படாவிட்டால், நீரிழிவு இதயம், கண்கள், சிறுநீரகங்கள் மற்றும் நரம்புகள் போன்ற முக்கியமான உறுப்புகளில் உள்ள இரத்த நாளங்களை சேதப்படுத்தும். இது மாரடைப்பு, பக்கவாதம், சிறுநீரக செயலிழப்பு மற்றும் சில சந்தர்ப்பங்களில், சேதமடைந்த விழித்திரை இரத்த நாளங்கள் காரணமாக நிரந்தர பார்வை இழப்பு உள்ளிட்ட கடுமையான உடல்நலப் பிரச்சினைகளுக்கான ஆபத்தை எழுப்புகிறது. நீரிழிவு நரம்பு பாதிப்பு மற்றும் கால்களில் மோசமான சுழற்சிக்கு வழிவகுக்கும், இதன் விளைவாக புண்கள் மற்றும் ஊனமும் ஏற்படலாம். நீரிழிவு நோயை எவ்வாறு தடுப்பது? வகை 2 நீரிழிவு நோயைத் தடுக்க அல்லது தாமதப்படுத்த ஆரோக்கியமான வாழ்க்கை முறை மாற்றங்களை ஏற்றுக்கொள்வது மிகவும் பயனுள்ள வழியாகும். ஆரோக்கியமான எடையை பராமரித்தல், தினமும் குறைந்தது 30 நிமிட மிதமான உடற்பயிற்சியுடன் உடல் ரீதியாக சுறுசுறுப்பாக இருக்க வேண்டும். குறைவான சர்க்கரை மற்றும் கொழுப்புகளைக் கொண்ட சீரான உணவைப் பின்பற்றுதல் மற்றும் புகையிலை பயன்பாட்டைத் தவிர்ப்பது ஆகியவை தடுப்புக்கான பரிந்துரைகளில் அடங்கும். செயலூக்கமான வாழ்க்கை முறை மேலாண்மை மூலம், தனிநபர்கள் வகை 2 நீரிழிவு மற்றும் அது தொடர்பான சிக்கல்களை உருவாக்கும் அபாயத்தைக் குறைக்க முடியும்.
Read More »
Matribhumisamachar
