Wednesday, May 06 2026 | 07:55:37 PM
Breaking News

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ સોનાના વાયદામાં રૂ.458 અને ચાંદીના વાયદામાં રૂ.1417ની વૃદ્ધિ

Connect us on:

કોમોડિટી વાયદાઓમાં રૂ.20992.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.96376.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13246.78 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36014 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.117369.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20992.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.96376.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36014 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2395.94 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13246.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.149749ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149996 અને નીચામાં રૂ.149228ના મથાળે અથડાઈ, રૂ.149339ના આગલા બંધ સામે રૂ.458 વધી રૂ.149797ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.251 વધી રૂ.120840ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.15145ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.429 વધી રૂ.147475 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.149861ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.150290 અને નીચામાં રૂ.149482ના મથાળે અથડાઈ, રૂ.149719ના આગલા બંધ સામે રૂ.345 વધી રૂ.150064 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.238381ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.240800 અને નીચામાં રૂ.236001ના મથાળે અથડાઈ, રૂ.239383ના આગલા બંધ સામે રૂ.1417 વધી રૂ.240800 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1834 વધી રૂ.249440ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1803 વધી રૂ.249478ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1969.50 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.8.75 વધી રૂ.1285.5ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.2.65 વધી રૂ.345.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.2.5 વધી રૂ.373.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 60 પૈસા વધી રૂ.200.2 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 5774.38 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4375ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4499 અને નીચામાં રૂ.4373ના સ્તરને સ્પર્શી, રૂ.96 વધી રૂ.4472ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.9960ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.10066 અને નીચામાં રૂ.9840ના મથાળે અથડાઈ, રૂ.10057ના આગલા બંધ સામે રૂ.146 ઘટી રૂ.9911 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.149 ઘટી રૂ.9912 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.6 ઘટી રૂ.270.9ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.3.7 ઘટી રૂ.270.9ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.982.2ના ભાવે ખૂલી, રૂ.1.2 ઘટી રૂ.986 થયો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2900ના ભાવે ખૂલી, રૂ.17 ઘટી રૂ.2825ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8405.81 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4840.97 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1428.84 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 255.41 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 8.74 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 268.40 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 25.78 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4149.85 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1598.75 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.03 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.43 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 11510 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 68588 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 27813 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 379644 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 59876 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8140 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 23350 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 82355 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1783 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 21202 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 25545 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 35942 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 36014 પોઇન્ટના સ્તર અને નીચામાં 35942 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 189 પોઇન્ટ વધી 36014 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.99.5 ઘટી રૂ.586.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.6 ઘટી રૂ.13.85ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.222 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.11.5 ઘટી રૂ.591 થયો હતો. તાંબું મે રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.73 વધી રૂ.19.19ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.345ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા વધી રૂ.4.4 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.93.45 ઘટી રૂ.599.85ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.11.85ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.97.5 વધી રૂ.3202.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.11.5 ઘટી રૂ.600ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.9000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14 વધી રૂ.247ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.05 વધી રૂ.12.15 થયો હતો.

સોનું મે રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.80 ઘટી રૂ.644ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી મે રૂ.220000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.311.5 ઘટી રૂ.2012 થયો હતો. તાંબું મે રૂ.1250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.03 ઘટી રૂ.12.9 થયો હતો. જસત મે રૂ.342.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 71 પૈસા વધી રૂ.5.64ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.9900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.44.4 વધી રૂ.629.95ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.2 વધી રૂ.12.45 થયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.305.5 ઘટી રૂ.3439ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.59.5 ઘટી રૂ.547ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

અટલ પેન્શન યોજના ૨૦૨૬ માસિક પ્રીમિયમ ચાર્ટ ૧૮ થી ૪૦ વર્ષની ઉંમર માટે.

અટલ પેન્શન યોજના ૨૦૨૬: ઉંમર મુજબ પ્રીમિયમ ચાર્ટ અને નવીનતમ નિયમોની સંપૂર્ણ વિગત

ભારત સરકાર દ્વારા સંચાલિત અટલ પેન્શન યોજના (APY) એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે …