Sunday, August 30 2026 | 04:05:49 AM
Breaking News

Tag Archives: વૃક્ષોને રાખડી બાંધવાનો સંદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આહ્વાન: ‘વૃક્ષોને પણ બાંધો રાખડી, પર્યાવરણનું રક્ષણ એ જ સાચું રક્ષાબંધન’

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશભરમાંથી આવેલા શાળાના બાળકો સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. આ ખાસ પ્રસંગે રાષ્ટ્રપતિએ બાળકોને રક્ષાબંધનના પરંપરાગત મૂલ્યો જેવા કે પ્રેમ, સંભાળ અને રક્ષણનો દાયરો માત્ર પરિવાર સુધી સીમિત ન રાખતા પર્યાવરણ સુધી વિસ્તારવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક …

Read More »