પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરાયેલા ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ દરેક ઉમેદવારના યોગદાન પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ શ્રી ઉજ્જવલ નિકમની કાનૂની વ્યવસાય પ્રત્યેના તેમના અનુકરણીય સમર્પણ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું …
Read More »રાજ્યસભાના અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદસભ્યોને જનતાનો વિશ્વાસ અને અપેક્ષાઓનું સન્માન કરવાનો આગ્રહ કર્યો
રાજ્યસભામાં આજે વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે સંસદીય કાર્યવાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માનનીય સભ્યો, વિશ્વ આપણી લોકશાહીને જુએ છે, તેમ છતાં આપણે આપણા વર્તન દ્વારા આપણા નાગરિકોને નિરાશ કરીએ છીએ. આ સંસદીય વિક્ષેપો જનતાના વિશ્વાસ અને અપેક્ષાઓની મજાક ઉડાવે છે. ખંતથી સેવા કરવાની આપણી મૂળભૂત …
Read More »રાજ્યસભાના 266માં સત્રના સમાપન પ્રસંગે અધ્યક્ષના ભાષણના મૂળપાઠ
માનનીય સભ્યો, હું મારી વિદાયપૂર્ણ ભાષણ આપી રહ્યો છું. આપણા બંધારણની 75મી વર્ષગાંઠ નિમિતે, આ સત્રનું સમાપન કરીએ છીએ ત્યારે આપણે ગંભીર ચિંતનની ક્ષણનો સામનો કરીએ છીએ. જ્યારે ગૃહમાં ઐતિહાસિક બંધારણ સંવિધાન દિવસની ઉજવણીનો આપણો ઉત્સવ લોકતાંત્રિક મૂલ્યોને પુનઃપુષ્ટ કરવાનો હતો, ત્યારે આ ગૃહમાં આપણાં કાર્યો એક અલગ જ વાર્તા જણાવે છે. …
Read More »રાજ્યસભાના સાંસદ શ્રી શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું: “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે PM @narendramodi ને મળ્યા. भारत : 1885 से 1950 (इतिहास पर एक …
Read More »“ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા” પર ચર્ચા પહેલાં રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
માનનીય સભ્યો, આજે આપણે આપણા દેશના ઈતિહાસની એક નિર્ણાયક ક્ષણનો બે દિવસીય સ્મરણોત્સવ મનાવી રહ્યા છીએ. જે તા. 26 નવેમ્બર, 1949ના રોજ આપણા બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ છે. આ માઇલસ્ટોન આપણને માત્ર ઉજવણી કરવા માટે જ નહીં, પણ આપણી યાત્રા અંગે ઊંડાણપૂર્વક ચિંતન કરવા અને આગળના માર્ગને પ્રશસ્ત કરવા માટે રૂપરેખા આપે છે. આ બંધારણ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયાનો પથ્થર છે, જે તેના ઘડવૈયાઓની ગાઢ …
Read More »18મા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવવામાં આવ્યા
રાજ્યસભાના માનનીય અધ્યક્ષ શ્રી જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નીચે તેમના શુભેચ્છા સંદેશનો મૂળપાઠ છે: “માનનીય સભ્યો, હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા …
Read More »
Matribhumi Samachar Gujarati