પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે રેલવે મંત્રાલયની ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 7,927 કરોડ (અંદાજે) છે. આ પ્રોજેક્ટ્સ આ મુજબ છેઃ 1. જલગાંવ – મનમાડ ચોથી લાઇન (160 કિમી) 2. ભુસાવળ – ખંડવા ત્રીજી અને ચોથી લાઇન (131 કિમી) III. પ્રયાગરાજ (ઇરદતગંજ) – માણિકપુરની ત્રીજી લાઇન (84 કિમી) પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે …
Read More »