ભારતીય ટપાલ વિભાગના સેવ નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને …
Read More »નિયુક્ત અદાલતે તત્કાલીન MMTC, અમદાવાદના જનરલ મેનેજર અને ખાનગી કંપનીના ડિરેક્ટરને ભ્રષ્ટાચારના કેસમાં કુલ રૂ. 2.25 લાખના દંડ સાથે 2 અને 3 વર્ષની કેદની સજા ફટકારી
CBl કેસો માટેના વિશેષ ન્યાયાધીશ, અમદાવાદે આજે બી.એસ. સૂર્યપ્રકાશ, MMTC, RO, અમદાવાદના તત્કાલીન જનરલ મેનેજર (GM) અને સુરેશ ગઢેચા, M/s આર્યાવર્ત ઈમ્પેક્સ પ્રા. લિ.ના તત્કાલીન નિયામક સહિત બે આરોપીઓને સજા ફટકારી છે. આરોપી તત્કાલીન જનરલ મેનેજરને ગુનાહિત કાવતરું, મિલકતની અપ્રમાણિક ખોટી ફાળવણી, જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ, કિંમત સિક્યુરિટીના બનાવટી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવાના ગુના બદલ રૂ. 1.25 લાખનો …
Read More »ઓએનજીસીના તત્કાલીન મેનેજર(એફ એન્ડ એ)ને અપ્રમાણસર સંપત્તિના કેસમાં 25 લાખ રૂપિયાના દંડ સાથે 03 વર્ષની સખત કેદની સીબીઆઈની નિયુક્ત અદાલતે સજા ફટકારી
CBI કેસો માટેના વિશેષ ન્યાયાધીશ, અમદાવાદે આજે શ્રી કિશનરામ હીરાલાલ સોનકર, તત્કાલીન મેનેજર, F&A, ONGC, અંકલેશ્વર એસેટને અપ્રમાણસર સંપત્તિના કબજા સાથે સંબંધિત કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) સાથે રૂ. 25 લાખના દંડની સજા ફટકારી છે. સીબીઆઈએ 29.06.2006 ના રોજ આરોપી શ્રી કિશનરામ હીરાલાલ સોનકર, તત્કાલીન મેનેજર, એફએન્ડએ, ઓએનજીસી, અંકલેશ્વર એસેટ, અંકલેશ્વર વિરુદ્ધ 01.10.2002થી 21.06.2006ના સમયગાળા દરમિયાન આરોપીઓએ સંપત્તિની ઉચાપત કરી હોવાના આરોપો પર તાત્કાલિક કેસ નોંધ્યો હતો. …
Read More »