ડાક સેવાઓ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા ઉપરાંત દેશને જોડવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. ‘ડિજિટલ ઈન્ડિયા’, રિટેલ અને બેન્કિંગ સેવાઓ દૂરના ગામડાઓમાં પહોંચાડી ગ્રામજનોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવે છે. ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબિટ, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પરીક્ષેત્ર કચેરી, અમદાવાદમાં વિવિધ મંડળના પ્રવર ડાક અધિક્ષકો, ડાક અધિક્ષકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના પરીક્ષેત્ર મેનેજર, સહાયક ડાક અધિક્ષકો અને ઉપમંડલ નિરીક્ષકોની કામગીરીની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં જણાવ્યું. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સેવાઓથી સમાજના દરેક વ્યક્તિને જોડવું અમારી પ્રાથમિકતા છે. ડાક સેવાઓ અદ્યતન ટેકનોલોજી અપનાવીને સતત નવા આયામો સર્જી રહી છે. ડાકઘર હવે નિર્યાત કેન્દ્રો તરીકે પણ કાર્ય કરી રહ્યું છે, જ્યાં ઓડીઓપી, જી.આઇ., અને એમએસએમઇ ઉત્પાદનોને વિદેશમાં મોકલાવીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના ઉદ્દેશ્યને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. ડાક વિભાગ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દેશના વંચિત વર્ગને નાણાકીય સમાવેશ, ડિજિટલ અર્થવ્યવસ્થા, ઈ-ગવર્નન્સ અને ઈ-કોમર્સના દાયરા હેઠળ લાવવા માટે વિવિધ પહેલ કરી રહ્યા છે. પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકીના આ યુગમાં, ડાકઘર હજી પણ તેની પરિવર્તિત છબી સાથે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તર ગુજરાત પરીક્ષેત્રમાં પોસ્ટલ સેવાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી. આ પરીક્ષેત્રમાં હાલ અંદાજે 38.23 લાખ બચત ખાતા, 6.92 લાખ આઈપીપીબી ખાતા, 4.56 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 41 હજાર મહિલા સન્માન બચતપત્ર ખાતાઓ કાર્યરત છે. 516 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 629 ગામોને ‘સંપૂર્ણ વીમા ગ્રામ’ બનાવવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં 34 હજારથી વધુ લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા પાસપોર્ટ બનાવ્યા છે. 1.12 લાખથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસ દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 86 હજારથી વધુ લોકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા CELC હેઠળ તેનો લાભ લીધો. ઘર બેઠા આધાર અનેબ્લડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા 21 હજારથી વધુ લોકોએ 6.7 કરોડ રૂપિયા ચૂકવણું પ્રાપ્ત કર્યું. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાકીય વર્ષના બાકીના મહિનાઓમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરીને વિવિધ સેવાઓમાં ફાળવવામાં આવેલા લક્ષ્યોને હાંસલ કરવા પર ભાર મૂક્યો. સાથે જ, સામાન્ય લોકોને વિવિધ સેવાઓ સાથે જોડવા, ફરિયાદોનો ઝડપી નિકાલ અને ગ્રાહકો પ્રત્યે સંવેદનશીલતા પર ભાર મૂક્યો. આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
Read More »भगवान बिरसा मुंडा यांच्या 150 व्या जयंतीनिमित्त टपाल विभागाने जारी केले विशेष टपाल तिकीट
आदिवासी गौरव दिनानिमित्त, थोर आदिवासी नेते आणि स्वातंत्र्य सेनानी भगवान बिरसा मुंडा यांच्या 150 व्या जयंती निमित्त त्यांना आदरांजली वाहण्याच्या उद्देशाने, टपाल विभागाने एक विशेष टपाल तिकीट जारी केले. बिहारमधील जमुई येथे आयोजित एका भव्य सोहळ्यात पंतप्रधान नरेंद्र मोदी यांच्या हस्ते आणि बिहारचे मुख्यमंत्री नितीश कुमार आणि इतर मान्यवरांच्या उपस्थितीत या तिकिटाचे प्रकाशन करण्यात आले. पंतप्रधान नरेंद्र …
Read More »பூஜ்ய தாதா பகவான் நினைவு தபால் தலையை வெளியிட்டுள்ளது அஞ்சல் துறை
தாதா பகவான் என்று பரவலாக மதிக்கப்படும் அம்பாலால் முல்ஜிபாய் படேலின் வாழ்க்கையும், போதனைகளையும் நினைவுகூரும் வகையில், அஞ்சல் துறையால் ஒரு சிறப்பு அஞ்சல் தலை வெளியிடப்பட்டுள்ளது. நவம்பர் 10-ம் தேதி பூஜ்ய தாதா பகவானின் 117- வது ஜன்ம ஜெயந்தியின் போது, குஜராத்தின் வதோதராவில் உள்ள நவ்லாகி மைதானத்தில் மாண்புமிகு குஜராத் முதலமைச்சர் திரு பூபேந்திரபாய் படேல், பூஜ்யஸ்ரீ தீபக்பாய் தேசாய், போஸ்ட் மாஸ்டர் ஜெனரல் திரு தினேஷ் குமார் சர்மா ஆகியோர் முன்னிலையில் இந்த தபால் தலை வெளியிடப்பட்டது. திருமதி நேனு குப்தா வடிவமைத்த நினைவு அஞ்சல் தலையில் பூஜ்ய ஸ்ரீ …
Read More »પોસ્ટ વિભાગ દ્વારા પૂજ્ય દાદા ભગવાનની સ્મૃતિમાં વિશિષ્ટ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
દાદા ભગવાન તરીકે વ્યાપકપણે આદરણીય એવા અંબાલાલ મુલજીભાઈ પટેલના જીવન અને શિક્ષણની યાદમાં, પોસ્ટ વિભાગ દ્વારા જેમના જીવન અને ઉપદેશોએ વિશ્વભરમાં અસંખ્ય વ્યક્તિઓને અસર કરી છે એવા આ અસાધારણ આધ્યાત્મિક શિક્ષકના સન્માન માટે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. 10મી નવેમ્બરના રોજ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મ જયંતી દરમિયાન ગુજરાતના …
Read More »வட்டல்தாம் த்விஷதாப்தி மகோத்சவம் குறித்த சிறப்பு தபால் தலையை அஞ்சல் துறை வெளியிட்டது
வட்டல் தாம் ஆலயத்தின் 200-வது ஆண்டு நிறைவை நினைவுகூரும் வகையிலும் ஸ்ரீ சுவாமிநாராயண் சம்பிரதாயத்தில் அதன் முக்கிய பங்கை கௌரவிக்கும் வகையிலும் ஒரு சிறப்பு அஞ்சல் தலை வெளியிடப்பட்டது. உலகம் முழுவதும் பரவியுள்ள ஸ்ரீ ஸ்வாமிநாராயண் சம்பிரதாயத்தின் ஆன்மீக தலைமை இடமாக இந்தக் கோயில் விளங்குகிறது. சத்குரு ஸ்ரீ பிரம்மானந்த் சுவாமி, சத்குரு ஸ்ரீ அக்ஷாரானந்த சுவாமி ஆகியோரால் இந்த கோயில் கட்டப்பட்டது. இந்த கோயில் தாமரை வடிவில் கட்டப்பட்டுள்ளது. இது அனைத்து மதத்தினரிடையேயான நல்லிணக்க உணர்வின் அடையாளமாக உள்ளது. கடவுள்கள், தேவியர்கள் ஆகியோரின் கடந்த கால அவதாரங்களின் சித்தரிப்புகளும் இதில் அடங்கும். இந்த ஆலயம் தொடர்பான அஞ்சல் தலை இன்று (09.11.2024) குஜராத்தின் கேடா மாவட்டத்தில் உள்ள வட்டலில் வெளியிடப்பட்டது. நிகழ்ச்சியில் குஜராத் முதலமைச்சர் திரு பூபேந்திரபாய் படேல், ஆச்சார்யா மஹராஜ் 1008 ஸ்ரீ ராகேஷ் பிரசாத் ஜி, டாக்டர் ஸ்ரீ சாந்த்வல்லபசுவாமி, வத்தலாதம் மந்திரின் தலைமை நிர்வாகி கோத்தாரி, வதோதரா போஸ்ட் மாஸ்டர் ஜெனரல் தினேஷ்குமார் சர்மா உள்ளிட்டோர் பங்கேற்றனர். ஸ்ரீ ஸ்ரீ ஜெய்ராஜ் டி.ஜி வடிவமைத்த சிறப்பு அஞ்சல்தலை, வட்டல்தாம் கோயிலின் அற்புதமான பாரம்பரிய கட்டிடக்கலையை வெளிப்படுத்துகிறது. இந்த கோயில் ஒன்பது தங்க குவிமாடங்களைக் கொண்ட தாமரை வடிவத்தில் உள்ளது. இந்த அஞ்சல்தலை வட்டலின் வளமான பாரம்பரியத்தையும், எண்ணற்ற பக்தர்களின் வாழ்க்கையில் அதன் குறிப்பிடத்தக்க தாக்கத்தையும் குறிக்கிறது. வடல்தாம் த்விஷதாப்தி மஹோத்சவத்தில் இந்த தபால் தலையை வெளியிடுவதில் அஞ்சல் துறை பெருமிதம் கொள்கிறது.
Read More »પોસ્ટ વિભાગે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી
પોસ્ટ વિભાગે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને EPFOના તમામ પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ ઑફ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 01.11.2024 થી 30.11.2024 દરમિયાન હાથ ધરવામાં આવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0ના ભાગરૂપે, પેન્શનરો પોસ્ટમેનને તેમની મુલાકાત લેવા અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાનો વ્યવહાર પૂર્ણ કરવા વિનંતી …
Read More »തപാൽ വകുപ്പ് സംഘടിപ്പിക്കുന്ന ജില്ലാതല ഫിലാറ്റലി എക്സിബിഷൻ
2024 നവംബർ 6 ,7 തീയതികളിലായി ആലുവ മുനിസിപ്പൽ ടൗൺഹാളിൽ തപാൽ വകുപ്പ് ജില്ലാതല ഫിലാറ്റലി എക്സിബിഷൻ ‘പെരിയാർ പെക്സ് 2024 ‘ സംഘടിപ്പിക്കുന്നു . ലോകത്തിൻറെ വിവിധ ഭാഗങ്ങളിൽവിവിധ കാലങ്ങളിൽ ആയി പ്രസിദ്ധീകരിച്ച സ്റ്റാമ്പുകളുടെ അപൂർവ ശേഖരങ്ങൾ വിദഗ്ദ്ധരായ ഫിലാറ്റലിസ്റ്റുകൾ ഈ ദിവസങ്ങളിൽ പ്രദര്ശനത്തിന് ഒരുക്കുന്നു . എക്സിബിഷൻ ഉത്ഘാടനം മുനിസിപ്പൽ ചെയർമാൻ ശ്രീ എം . ഒ . ജോൺ നിർവഹിക്കും. പ്രസ്തുത ചടങ്ങിൽ സിഎംഫ്ആർഐ …
Read More »