રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ હોટેલ મેરિયોટ, ઈન્દોરમાં RBI90 ક્વિઝના ચોથા ઝોનલ રાઉન્ડનું આયોજન કર્યું હતું. રિઝર્વ બેંકના 90 વર્ષની સ્મૃતિમાં ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે RBI90ક્વિઝનું દેશભરમાં આયોજન કરવામાં આવ્યુંછે. ઝોનલ રાઉન્ડમાં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રાજ્ય કક્ષાના વિજેતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પુણેની વિજેતા ટીમ, શ્રી પ્રિયાંશુ મહેર અને શ્રી ઉદય તેજ સિંહ, 6 ડિસેમ્બર 2024 ના …
Read More »