ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ના અધિકારી તાલીમાર્થીઓએ આજે (2 ડિસેમ્બર, 2024) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ્સ અને પરોક્ષ કર) આપણી અર્થવ્યવસ્થાને એક સમાન કર પ્રણાલી અને વહેંચાયેલા વહીવટી મૂલ્યો દ્વારા જોડે છે. આ …
Read More »