પોસ્ટ વિભાગે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને EPFOના તમામ પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ ઑફ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 01.11.2024 થી 30.11.2024 દરમિયાન હાથ ધરવામાં આવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0ના ભાગરૂપે, પેન્શનરો પોસ્ટમેનને તેમની મુલાકાત લેવા અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાનો વ્યવહાર પૂર્ણ કરવા વિનંતી …
Read More »