કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર શ્રી અમિત શાહ, ચંદીગઢના પ્રશાસક શ્રી ગુલાબચંદ કટારિયાજી, મારા સાથી રાજ્યસભાના સાંસદ સતનામ સિંહ સંધુજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, બહેનો અને સજ્જનો. ચંદીગઢ આવીને મને લાગે છે કે જાણે હું મારા જ લોકોની વચ્ચે આવી ગયો છું. ચંદીગઢની ઓળખ શક્તિ-સ્વરૂપા મા ચંડિકાના નામ સાથે જોડાયેલી છે. મા ચંડી એટલે શક્તિનું તે …
Read More »