સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય (M/o SJ&E) દ્વારા 43મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (આઇઆઇટીએફ)-2024માં સમર્થિત વંચિત કારીગરો દ્વારા મૂકવામાં આવેલા સ્ટોલમાં પર સમગ્ર સમયગાળા દરમિયાન અનપેક્ષિત સંખ્યામાં મુલાકાતીઓ જોવા મળ્યા અને લગભગ 5.85 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક વેચાણ થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર દ્વારા 15.11.2024ના …
Read More »