शनिवार, फ़रवरी 28 2026 | 09:36:37 AM
Breaking News
Home / अन्य समाचार / કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 200 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સિદ્ધિના સન્માનમાં સુદર્શન પટનાયકની સેન્ડ આર્ટ શેર કરી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ 200 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાની સિદ્ધિના સન્માનમાં સુદર્શન પટનાયકની સેન્ડ આર્ટ શેર કરી

Follow us on:

કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ઓડિશા સ્થિત પુરીના દરિયા કિનારે પ્રખ્યાત રેતી કલાકાર શ્રી સુદર્શન પટ્ટનાયકની આર્ટવર્ક શેર કરી છે.

કેન્દ્રીય મંત્રી જોશીએ X પર પોસ્ટ કર્યું ” પુનઃપ્રાપ્ય ઉર્જામાં 200 ગીગાવોટના માઇલસ્ટોનને પાર કરવાની ભારતની નોંધપાત્ર સિદ્ધિને માન આપીને! @sudarsansand #RenewablesPeChintan #REChintanShivir “

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘પંચામૃત’ ધ્યેયને અનુરૂપ ઓક્ટોબરમાં રિન્યુએબલ એનર્જીમાં 200 ગીગાવોટનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો હતો. આ નોંધપાત્ર વૃદ્ધિ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી 500 ગીગાવોટ પ્રાપ્ત કરવાના દેશના મહત્વાકાંક્ષી નવીનીકરણીય ઉર્જા લક્ષ્યને અનુરૂપ છે.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

India Post GDS Recruitment 2026 Notification Banner

बिना परीक्षा सरकारी नौकरी पाने का आखिरी मौका: इंडिया पोस्ट GDS भर्ती 2026 का नोटिफिकेशन आउट, यहाँ देखें पूरी डिटेल्स

नई दिल्ली. भारतीय डाक विभाग India Post ने साल 2026 की अब तक की सबसे …