गुरुवार, दिसंबर 25 2025 | 05:35:18 AM
Breaking News
Home / अन्य समाचार / પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી

Follow us on:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ.

પ્રધાનમંત્રી મિત્સોતાકિસે ભારતમાં સામાન્ય ચૂંટણી પછી પ્રધાનમંત્રી મોદીને ફરીથી ચૂંટવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા.

બંને નેતાઓએ હાલમાં જ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષીય સંબંધોમાં સર્જાયેલી ગતિની પ્રશંસા કરી અને ભારત-ગ્રીસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

તેઓએ આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી મિત્સોતાકિસની ભારત મુલાકાત બાદ વેપાર, સંરક્ષણ, શિપિંગ અને કનેક્ટિવિટી સહિત દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી.

બંને નેતાઓએ IMEEC અને પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

गीता के शब्द व्यक्तियों के मार्गदर्शन के साथ ही राष्ट्र की नीतियों की दिशा भी निर्धारित करते हैं : नरेन्‍द्र मोदी

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज कर्नाटक के उडुपी स्थित श्री कृष्ण मठ में लक्ष …