ભારતીય કોર્પોરેટ લૉ સર્વિસ, ડિફેન્સ એરોનોટિકલ ક્વોલિટી એશ્યોરન્સ સર્વિસ અને સેન્ટ્રલ લેબર સર્વિસના પ્રોબેશનરોએ આજે (18 જૂન, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તમારી સિદ્ધિ તમારા દૃઢ નિશ્ચય અને દ્રઢતાનું પ્રતિબિંબ છે. જાહેર સેવાના પડકારોનો સામનો કરતી વખતે, તેમણે યાદ રાખવું જોઈએ કે તેમના નિર્ણયો અને …
Read More »પ્રધાનમંત્રીનો ગ્રામ પ્રધાનોને IDY 2025 માટે સમુદાયની ભાગીદારીનું નેતૃત્વ કરવા અનુરોધ
દેશભરની પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ને ઐતિહાસિક બનાવવા માટે મોટા પાયે એકત્રીકરણ સાથે તૈયારીઓ કરી રહી છે. આ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પત્રના જવાબમાં છે જ્યાં તેમણે ગ્રામ પ્રધાનોને તેમના પંચાયત વિસ્તારના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ પત્ર …
Read More »કલ્યાણથી સશક્તિકરણ સુધી: મોદી સરકાર હેઠળ શ્રમ કલ્યાણમાં 11 વર્ષનાં સીમાચિહ્નરૂપ સુધારાઓ
શ્રમ અને રોજગાર મંત્રાલય, શ્રમ કલ્યાણ મહાનિર્દેશાલય (DGLW) દ્વારા ભારતમાં અસંગઠિત કામદારોના જીવનને સુધારવા માટે સમર્પિત અનેક કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવાનું, ખાસ કરીને બીડી, સિનેમા અને ખાણકામ ક્ષેત્રોમાં ચાલુ રાખે છે. આ યોજનાઓ 50 લાખથી વધુ કામદારો અને તેમના પરિવારોને સીધી અસર કરે છે, જે સરકારની સમાવિષ્ટ અને કરુણાપૂર્ણ શ્રમ કલ્યાણ વ્યૂહરચનાનો આધારસ્તંભ બનાવે છે. DGLW હેઠળ કાર્યરત શ્રમ કલ્યાણ સંગઠન (LWO) 18 કલ્યાણ કમિશનરોના સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા દેશભરમાં આ યોજનાઓનું સંચાલન કરે છે. જેઓ પ્રાદેશિક સ્તરે અમલીકરણનું નિરીક્ષણ કરે છે. તેનો વ્યાપક ધ્યેય દૂરના અને વંચિત વિસ્તારોમાં રહેતા કામદારોને સામાજિક સુરક્ષા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ માટે નાણાકીય સહાય અને આવાસ સહાય પૂરી પાડવાનો છે. કલ્યાણ માળખાના મુખ્ય ઘટકોમાંનો એક શિક્ષણ સહાય યોજના છે, જે બીડી, સિનેમા અને નોન કોલસા ખાણ કામદારોના બાળકો માટે વાર્ષિક ₹1,000 થી ₹25,000 સુધીની શિષ્યવૃત્તિ પૂરી પાડે છે. રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ (NSP) દ્વારા લાગુ કરાયેલ આ યોજનામાં દર વર્ષે એક લાખથી વધુ અરજીઓ મળે છે. જેમાં …
Read More »દરેક માટે સસ્તી અને સુલભ આરોગ્યસંભાળ
પરિચય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ 2014 થી 2025 સુધી, ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. લોકો-પ્રથમના અભિગમ સાથે, સરકારે તમામ નાગરિકો, ખાસ કરીને વંચિત અને ગ્રામીણ વસ્તી માટે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુલભ અને સસ્તી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભલે તે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના હોય, આયુષ્માન ભારત …
Read More »ભારત આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને આપત્તિ પ્રતિભાવ દળોના વાર્ષિક પરિષદને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય …
Read More »પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, દેશભરમાં પોલીસ દળોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઉત્તર પ્રદેશ પોલીસના 60,244 સિવિલ પોલીસ કોન્સ્ટેબલોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે 60 હજારથી વધુ યુવાનો ભારતના …
Read More »ભારતના આદિવાસી સમુદાયો માટે એક નવી સવાર
આદિવાસી સમુદાયોને કેન્દ્રમાં રાખીને નવા ભારતનું નિર્માણ થયું ભારત વિશ્વની સૌથી જીવંત અને વૈવિધ્યસભર આદિવાસી વસ્તીમાંની એક છે. કુલ વસ્તીના 8.6% જેટલા 10.45 કરોડથી વધુ આદિવાસી નાગરિકો સાથે, આદિવાસી સમુદાયો ભારતની સભ્યતાનો અભિન્ન ભાગ રહ્યા છે. તેમણે સમૃદ્ધ પરંપરાઓ, ભાષાઓ અને જ્ઞાન પ્રણાલીઓનું જતન કર્યું છે. જે રાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખને આકાર આપે છે. તેમનું યોગદાન કાલાતીત છે, રામાયણ અને મહાભારતમાં તેમના શાણપણ, બહાદુરી …
Read More »એરફોર્સ એકેડેમી (AFA) ખાતે સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડ (CGP)
એકેડેમી (AFA) ખાતે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ (CGP) યોજાઈ હતી. એર ચીફ માર્શલ એપી સિંહ, ચીફ ઓફ ધ એર સ્ટાફ (CAS) પરેડના રિવ્યુઇંગ ઓફિસર (RO) હતા. જેમણે સ્નાતક થયેલા ફ્લાઇટ કેડેટ્સને રાષ્ટ્રપતિ કમિશન એનાયત કર્યું હતું. આજે કુલ 254 ફ્લાઇટ કેડેટ્સ સ્નાતક થયા, જેમાં પુરુષો અને મહિલાઓનો સમાવેશ થાય છે. CASનું સ્વાગત એર માર્શલ તેજિન્દરસિંહ, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, ટ્રેનિંગ કમાન્ડ અને એર માર્શલ પીકે વોહરા, કમાન્ડન્ટ, AFA દ્વારા કરવામાં આવ્યું …
Read More »11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી અંતર્ગત
સાર્વત્રિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં ભારતના નેતૃત્વના શક્તિશાળી પુરાવા તરીકે, 21 જૂન 2025ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (યોગ સંગમ) કાર્યક્રમે એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. દેશભરમાંથી 50000થી વધુ સંસ્થાઓએ 21 જૂન 2025ના રોજ સવારે 6.30થી 7.45 વાગ્યા સુધી યોગ સંગમનું આયોજન કરવા માટે નોંધણી કરાવી છે, જે …
Read More »નારી શક્તિ માટે નવો વેગ
પરિચય પેઢીઓથી ભારતીય મહિલાઓએ પ્રણાલીગત અવરોધોનો સામનો કર્યો છે – ખાસ કરીને ગ્રામીણ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાં – શિક્ષણ, આરોગ્યસંભાળ, રોજગાર અને નિર્ણય લેવાની મર્યાદિત પહોંચ. પરંતુ 2014થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. મહિલાઓને હવે નિષ્ક્રિય લાભાર્થી તરીકે નહીં પરંતુ ભારતની વિકાસ વાર્તાના કેન્દ્રમાં પરિવર્તનના સશક્ત એજન્ટ તરીકે …
Read More »
Matribhumi Samachar Gujarati