પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહાન નર્તક અને સાંસ્કૃતિક પ્રતીક શ્રી કનક રાજુ જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ ગુસાડી નૃત્યને સંરક્ષિત કરવામાં તેમના સમૃદ્ધ યોગદાન અને સાંસ્કૃતિક વારસાના મહત્વપૂર્ણ પાસાઓને તેમના અધિકૃત સ્વરૂપમાં ખીલવવા માટે તેમના સમર્પણ અને જુસ્સાને બિરદાવ્યો હતો. X પર એક પોસ્ટમાં …
Read More »