પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આયુર્વેદ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ભગવાન ધન્વંતરિની જન્મજયંતિનો શુભ અવસર આપણી મહાન સંસ્કૃતિમાં આયુર્વેદની ઉપયોગીતા અને યોગદાન સાથે સંકળાયેલો છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આયુર્વેદ – એક પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ સમગ્ર માનવતાના સ્વસ્થ જીવન માટે ઉપયોગી બની રહેશે. …
Read More »