કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રીશ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત સર્કિટ હાઉસ ખાતે પીએમ મિત્ર પાર્કની કામગીરી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે પાર્ક માટે જમીન લેવલિંગ, પાણી અને વિજળી સપ્લાય, કોમન એફલુઅન્ટ ચેનલ, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બોઈલર સ્ટીમ,પ્લગ અને પ્લે સુવિધાઓની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું …
Read More »