એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના 72મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી, જેમાં નવી દિલ્હીના ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભવ્ય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું હતું. સુશ્રી સુમિતા દાવરા, સચિવ, શ્રમ અને રોજગાર; શ્રી રમેશ કૃષ્ણમૂર્તિ, સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (સીપીએફસી) અને ઈએસઆઈસીના મહાનિદેશક શ્રી અશોકકુમાર સિંહ અને …
Read More »ILOના ગવર્નિંગ બોડીના 352મા સત્રમાં ભારતીય પ્રતિનિધિમંડળે ગરીબી નાબૂદી, રોજગાર અને સામાજિક સુરક્ષામાં ભારતના સકારાત્મક અનુભવ પર પ્રકાશ ફેંક્યો
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ની 352મી ગવર્નિંગ બોડીની બેઠક 28 ઓક્ટોબરથી 7 નવેમ્બર 2024 દરમિયાન જિનીવા (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે યોજાઈ રહી છે. પ્રથમં સપ્તાહ દરમિયાન ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ શ્રીમતી સુમિતા ડાવરા કરી રહ્યા છે. આજે ચર્ચા દરમિયાન, સુશ્રી ડાવરાએ સર્વસમાવેશક આર્થિક નીતિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો જે ગુણવત્તાયુક્ત …
Read More »