નીતિ આયોગ હેઠળ અટલ ઇનોવેશન મિશન (એઆઈએમ) અને સ્વીડનના દૂતાવાસમાં ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન, નોર્ડિક સહયોગીઓ – ઇનોવેશન નોર્વે, ઇનોવેશન સેન્ટર ડેન્માર્ક અને બિઝનેસ ફિનલેન્ડ સાથે ભાગીદારીમાં, SheSTEM 2024ના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ વ્યક્ત કર્યો છે. આ વાર્ષિક પહેલ STEMમાં મહિલાઓના યોગદાનની ઉજવણી કરે છે અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ …
Read More »