યુરિયા ખેડૂતોને ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લીધા વિના સ્ટેટ્યુટોરી નોટિફાઇડ મેક્સિમમ રિટેલ પ્રાઇસ (એમઆરપી) પર પ્રદાન કરવામાં આવે છે. યુરિયાની 45 કિલો બેગની સબસિડીયુક્ત એમઆરપી બેગ દીઠ રૂ.242 છે (નીમ કોટિંગ પર લાગતા ચાર્જ અને કરવેરા સિવાય). ફાર્મ ગેટ પર યુરિયાની ડિલિવરી કિંમત અને યુરિયા એકમો દ્વારા ચોખ્ખી બજાર વસૂલાત વચ્ચેનો તફાવત ભારત સરકાર દ્વારા યુરિયા ઉત્પાદક / આયાતકારને સબસિડી તરીકે …
Read More »