सोमवार, दिसंबर 23 2024 | 04:56:51 AM
Breaking News
Home / अन्य समाचार / બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 સમાપ્ત, ગત વિજેતા ગુજરાત બ્લુ ટીમ વિજેતા બની

બીજી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 સમાપ્ત, ગત વિજેતા ગુજરાત બ્લુ ટીમ વિજેતા બની

Follow us on:

2જી AICFB નેશનલ ટીમ ચેસ ચેમ્પિયન શિપ 2024, જેનું આયોજન ગુજરાત એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ અને મનપસંદ જીમખાના પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ભારતના 16 રાજ્યોમાંથી 28 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત બ્લુએ ફાઈનલ રાઉન્ડમાં જીત મેળવી હતી.

ઈન્ટરનેશનલ ચેસ માસ્ટર માનુષા, કનક ભાઈ પટેલ, અનિલ કૌશલ (મનપસંદ જીમખાના ક્લબ) ની આદરણીય ઉપસ્થિતિમાં આયોજિત ઈનામ વિતરણ સમારોહમાં વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમોને કુલ ₹112500 ની રોકડ રકમ આપવામાં આવી હતી. વિજેતા ટીમ ગુજરાત બ્લુને ₹25000, મહારાષ્ટ્ર Aને ₹20000, પશ્ચિમ બંગાળને ₹18000, ઓરિસ્સાને ₹15000, દિલ્હી Aને ₹12000 ટ્રોફી અને સ્મૃતિચિહ્નો સાથે એનાયત કરવામાં આવ્યા હતા.

मित्रों,
मातृभूमि समाचार का उद्देश्य मीडिया जगत का ऐसा उपकरण बनाना है, जिसके माध्यम से हम व्यवसायिक मीडिया जगत और पत्रकारिता के सिद्धांतों में समन्वय स्थापित कर सकें। इस उद्देश्य की पूर्ति के लिए हमें आपका सहयोग चाहिए है। कृपया इस हेतु हमें दान देकर सहयोग प्रदान करने की कृपा करें। हमें दान करने के लिए निम्न लिंक पर क्लिक करें -- Click Here


* 1 माह के लिए Rs 1000.00 / 1 वर्ष के लिए Rs 10,000.00

Contact us

Check Also

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ)ની 63મી વાર્ષિક પરિષદનું આયોજન કરશે

ઇન્ડિયન સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએસએએમ) 05થી 07 ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન (આઇએએમ), …