ભારતીય ટપાલ વિભાગના સેવ નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે.
પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને તા. 15-12-2024 પહેલા મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.
भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं
ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)