પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં …
Read More »પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન
વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે. પોસ્ટલ સેવાઓમાં કાર્યક્ષમતા, ટેકનિકલ સશક્તિકરણ અને સતત ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 17 એપ્રિલ 2026ના રોજ રેલવે મેઇલ સર્વિસ “એ એમ” મંડળ, અમદાવાદમાં ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરનું …
Read More »ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્રે નાણાકીય વર્ષ 2025-26માં ₹246.79 કરોડની રેવેન્યુ હાંસલ કરી, 25% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી
ઉત્તર ગુજરાત પોસ્ટલ પરિક્ષેત્ર, અમદાવાદે પોતાના ઉત્તમ કાર્યોથી બહુઆયામી ઉપલબ્ધિઓનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના નેતૃત્વ હેઠળ ‘ડાક સેવા, જન સેવા’ના મૂળ મંત્રને સાર્થક બનાવતાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કુલ ₹246.79 કરોડની રેવેન્યુ પ્રાપ્ત કરવામાં આવી, જે ગયા નાણાકીય વર્ષ કરતાં 25.07%ની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે યોજાયેલી સમીક્ષા બેઠક …
Read More »‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને સાકાર કરતી નવોદય વિદ્યાલય, શિક્ષણની સાથે મૂલ્યોનો સંદેશ આપે છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
શિક્ષા એ એવી રોશની છે, જેના દ્વારા સમૃદ્ધ, સક્ષમ અને વિકસિત ભારતનું નિર્માણ કરી શકાય છે. સરકારી સંસ્થા હોવા છતાં નવોદય વિદ્યાલય તેના ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરીક્ષા પરિણામોને કારણે આજે અગ્રસ્થાને છે. રાજકારણ, પ્રશાસન, ચિકિત્સા, ઇજનેરી, શૈક્ષણિક ક્ષેત્ર, સૈન્ય સેવાઓથી લઈને વિવિધ પ્રોફેશનલ સેવાઓ, બિઝનેસ અને સામાજિક સેવાઓમાં નવોદયના વિદ્યાર્થી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની …
Read More »ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ
ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ …
Read More »ડાક સેવા, જન સેવા’ હેઠળ ડાક સેવાઓ છેવાડા સુધી પહોંચાડવા માટે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું ‘પોસ્ટલ વોરિયર અભિયાન
ઇન્ડિયા પોસ્ટ આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિજિટલ પહેલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત સુધારી રહી છે. જનસેવા ને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ટપાલ સેવાઓની આગળ વધીને આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહાય અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રોમાં વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સુધારા સાથે, પોસ્ટ ઓફિસના કાઉન્ટર અને …
Read More »ભારતમાં પ્રયાગરાજ કુંભ દરમિયાન 115 વર્ષ પહેલા શરૂ થયી હતી દુનિયાની પ્રથમ હવાઈ ડાક સેવા – પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ઐતિહાસિક ઘટના 115 વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી, 1911ના રોજ પ્રયાગરાજમાં બની હતી. યોગાનુયોગ એ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થયું …
Read More »ગુજરાતમાં ‘વિધવા નાણાકીય સહાય’ (WFA) હેઠળ હવે ‘ગંગા સ્વરૂપા યોજના’ના લાભાર્થીઓને સહાય રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતામાં મળશે
ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના‘, જેને ‘વિધવા નાણાકીય સહાય‘ (WFA) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે પણ મેળવી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં …
Read More »ડાક વિભાગે ‘પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ’ની 142મી વર્ષગાંઠ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું
ડાક વિભાગે પત્ર અને પાર્સલ સેવાઓ સાથે-સાથે જીવન વીમાના ક્ષેત્રમાં પણ એક સશક્ત, વિશ્વસનીય અને જનકલ્યાણકારી સંસ્થાના રૂપમાં પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે. પરંપરાગત સેવાઓથી આગળ વધીને, ડાક વિભાગે દાયકાઓથી જીવન વીમાના ક્ષેત્રમાં સતત સેવાઓ પૂરી પાડી નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા, સામાજિક સુરક્ષા અને નાણાકીય સંરક્ષણનો મજબૂત આધાર ઊભો કર્યો છે. ઉપરોક્ત …
Read More »‘ડાક સેવા, જન સેવા’ના વિઝન સાથે દેશના દરેક વ્યક્તિ સુધી સેવાઓ પહોંચાડતું ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા વધુ મજબૂત બનાવતાં સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે. ‘ડાક સેવા, જન સેવા’ના વિઝન સાથે વિભાગે પરંપરાગત ડાક પ્રણાલીથી આગળ વધી હાલમાં નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહયોગ તથા ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપિત …
Read More »
Matribhumi Samachar Gujarati