তথ্য আৰু সম্প্ৰচাৰ মন্ত্ৰালয়ৰ অধীনস্থ চেন্ট্ৰেল ব্যুৰ’ অৱ কমিউনিকেচন, গুৱাহাটীৰ উদ্যোগত ৰাষ্ট্ৰীয় সংবিধান দিৱস উপলক্ষে আজি ৰাষ্ট্ৰীয় আইন বিশ্ববিদ্যালয় আৰু ন্যায়িক একাডেমী, অসমত (NLUJAA) আয়োজিত অধিৱেশন আৰু পেনেল আলোচনাত বিশিষ্ট আইনজ্ঞ আৰু শিক্ষাবিদসকলে অংশগ্ৰহণ কৰে। আমাৰ সংবিধান-আমাৰ সন্মান শীৰ্ষক চিবিচি, গুৱাহাটীৰ সংহত যোগাযোগ আৰু প্ৰচাৰ কাৰ্য্যসূচী (ICOP)ৰ আজি দ্বিতীয় দিনা বৌদ্ধিকভাৱে সমৃদ্ধিশালী আৰু অন্তৰ্দৃষ্টিসম্পন্ন আলোচনা …
Read More »ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરી, બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણની પ્રસ્તાવના વાંચી અને તેનું પઠન કર્યું
ભારતીય ડાક વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 ના રોજ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન અને પઠન કર્યું, જેનો પુનરોચ્ચાર કરતા દરેકે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ જ નથી પરંતુ વિશ્વના લોકશાહી ઈતિહાસમાં એક અનોખો દસ્તાવેજ પણ છે. આપણા બંધારણની દરેક કલમ દરેક નાગરિકોના અધિકારોની બાંયધરી છે અને ફરજોનું પવિત્ર સ્મૃતિપત્ર છે. શ્રી યાદવે કહ્યું કે આપણા બંધારણમાં લોકશાહિ દૃષ્ટિકોણ સાથે પ્રગતિ અને સમૃદ્ધિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. બંધારણમાં રહેલી ભાવનાને અપનાવીને જ આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ. આપણું બંધારણ અમારો સંકલ્પ છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણને અંગીકારિત, અધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની કઠોર મહેનત પછી બંધારણ તૈયાર કર્યું. આને અંગીકારિત કરતાં સમયે સંવિધાનમાં 395 કલમો અને 8 અનૂસૂચીઓ હતી અને તેમાં લગભગ 1,45,000 શબ્દો હતા, જે તેને અત્યાર સુધી અપનાવવામાં આવેલ સૌથી લાંબુ રાષ્ટ્રીય બંધારણ બનાવે છે. બાદમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, 19 નવેમ્બર 2015 ના રોજ એક જાહેરનામામાં , દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાની વાત કરી. આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંવિધાન દિવસના અવસર પર શપથ લીધી.
Read More »ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) આ વર્ષે તેની સ્થાપનાના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, રિઝર્વ બૅન્ક દ્વારા આરબીઆઈ90ક્વિઝ શરૂ કરવામાં આવી છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે. આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન પાંચ તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તેમજ દમણ-દીવ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં 166 વિદ્યાર્થીઓ (83 ટીમો) એ ભાગ લીધો હતો. વિજેતા બનેલી ટીમમાં પ્રથમ સ્થાને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના વિદ્યાર્થીઓ શ્રી પ્રજ્વલ અને સુશ્રી કાવ્યા, ત્યારબાદ ડીએઆઈઆઈસીટી, ગાંધીનગર અને ન્યૂ એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અમદાવાદની ટીમ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહી હતી. ટોચની ત્રણ ટીમોને અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખ ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા. આ વિજેતા ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 3 ડિસેમ્બર, 2024 યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ 06 ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.
Read More »ભારતીય રિઝર્વ બેંક દ્વારા રાષ્ટ્રવ્યાપી આરબીઆઈ90ક્વિઝ સાથે 90મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) આ વર્ષે તેની કામગીરીના 90મા વર્ષની ઉજવણી કરી રહી છે. આ સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે, ભારતીય રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈ90ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રવ્યાપી સામાન્ય જ્ઞાન-આધારિત ક્વિઝ સ્પર્ધા છે. આરબીઆઈ90ક્વિઝ એક ટીમ-આધારિત સ્પર્ધા છે, જેનું આયોજન અનેક તબક્કામાં કરવામાં આવ્યું છે. 19-21 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઓનલાઇન તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. ઓનલાઈન તબક્કાના પ્રદર્શનના આધારે, રાજ્ય કક્ષાના રાઉન્ડમાં ભાગ લેવા માટે કોલેજની ટીમોની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય તથા દીવ-દમણ અને દાદરા નગર હવેલી કેંદ્ર શાસિત પ્રદેશો માટે આરબીઆઈ90ક્વિઝ નો રાજ્ય કક્ષાનો રાઉન્ડ 19 નવેમ્બર, 2024 ના રોજ હોટલ હયાત રિજન્સી, અમદાવાદ ખાતે યોજાવામાં આવેલ છે, જેમાં 180 વિદ્યાર્થીઓ (90 ટીમો) ભાગ લેશે. ટોચની ત્રણ ટીમો માટે ઇનામો અનુક્રમે ₹2 લાખ, ₹1.5 લાખ અને ₹1 લાખના છે. જેમાં વિજેતા બનનારી ટોચની ત્રણ ટીમ ઝોનલ રાઉન્ડમાં ભાગ લેશે, જે 03 ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે યોજાશે. રાષ્ટ્રીય ફાઇનલ ડિસેમ્બર 2024માં મુંબઇ ખાતે યોજાશે.
Read More »ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকৰ দেশজোৰা RBI90Quiz-ৰ জৰিয়তে ৯০ বছৰীয়া বাৰ্ষিকী উদযাপন
ভাৰতীয় ৰিজাৰ্ভ বেংকে (RBI) এই বৰ্ষত ইয়াৰ ৯০ বছৰীয়া বাৰ্ষিকী উদযাপন কৰিছে আৰু বেংকটোৱে স্থাপন কৰা এই মাইলৰ খুঁটিৰ অংশ হিচাপে সমগ্ৰ ভাৰতৰ স্নাতক মহলাৰ ছাত্ৰ-ছাত্ৰীসকলক জড়িতকৰণৰ লক্ষ্যেৰে RBI90Quiz শীৰ্ষক এখনি দেশজোৰা কুইজ প্ৰতিযোগিতা আৰম্ভ কৰিছে। অসমত আজি অনুষ্ঠিত ৰাজ্যিক-পৰ্য্যায়ৰ কুইজ প্ৰতিযোগিতাত ৯০ খন মহাবিদ্যালয়ক প্ৰতিনিধিত্বকৰণেৰে ১৮০ গৰাকী ছাত্ৰ-ছাত্ৰীয়ে অংশগ্ৰহণ …
Read More »மகளிர் மற்றும் குழந்தைகள் மேம்பாட்டு அமைச்சகம் நவம்பரில் தத்தெடுப்பு விழிப்புணர்வு மாதத்தைக் கொண்டாடுகிறது
தத்தெடுப்பு விழிப்புணர்வு மாதம் என்பது ஒரு வருடாந்திர நிகழ்வாகும். மத்திய தத்தெடுப்பு வள ஆணையம் (CARA) மற்றும் அதன் அனைத்து பங்குதாரர்களும் தத்தெடுப்பதற்கான சட்ட செயல்முறை பற்றிய விழிப்புணர்வை இந்த மாதத்தில் ஏற்படுத்துகிறார்கள். நாட்டில் சட்டப்பூர்வமாகத் தத்தெடுப்பதை ஊக்குவிக்கும் வகையில், பெண்கள் மற்றும் குழந்தைகள் மேம்பாட்டு அமைச்சகத்தின் கீழ் உள்ள மத்திய தத்தெடுப்பு வள ஆணையம் (CARA) நவம்பர் மாதத்தை தேசிய தத்தெடுப்பு விழிப்புணர்வு மாதமாகக் கொண்டாடுகிறது. பிரச்சாரத்தின் ஒரு பகுதியாக, மத்திய அரசின் பெண்கள் …
Read More »இந்திய சினிமாவின் நான்கு ஜாம்பவான்களின் நூற்றாண்டு விழாவை இந்திய சர்வதேச திரைப்பட விழா கொண்டாடுகிறது
55-வது இந்திய சர்வதேச திரைப்பட விழா (ஐ.எஃப்.எஃப்.ஐ) இந்திய சினிமாவின் பல அம்சங்களை வடிவமைத்த நான்கு சினிமா ஜாம்பவான்களைக் கௌரவிக்கவுள்ளது. இந்த ஆண்டு ஐ.எஃப்.எஃப்.ஐ, ராஜ் கபூர், தபன் சின்ஹா, அக்கினேனி நாகேஸ்வர ராவ் மற்றும் முகமது ரஃபி ஆகியோரைக் கௌரவிக்கும் வகையில், திரையிடல்கள் மற்றும் கலந்துரையாடல்கள் மூலம் அஞ்சலி செலுத்தும். சினிமா உலகிற்கு இந்தப் புகழ் பெற்ற திரைப்பட ஆளுமைகளின் பங்களிப்புகளை நினைவு கூருவதாக இது அமையும். இந்த ஆளுமைகளுக்கு சிறப்பு அஞ்சலி செலுத்தும் …
Read More »கோல் இந்தியா நிறுவனம் 50-வது நிறுவன தினத்தை எதிர்காலத்திற்கான தொலைநோக்குடன் கொண்டாடுகிறது – வளர்ச்சியடைந்த இந்தியா
நிலக்கரி அமைச்சகத்தின் கீழ் செயல்படும் கோல் இந்தியா நிறுவனம் (சிஐஎல்), தனது 50-வது நிறுவன தினத்தை கொல்கத்தாவில் உள்ள கோல் இந்தியா தலைமையகத்தில் கொண்டாடியது. இந்தக் கொண்டாட்டத்தில், மத்திய நிலக்கரி மற்றும் சுரங்கத்துறை அமைச்சர் திரு ஜி.கிஷன் ரெட்டி தலைமை விருந்தினராகவும், நிலக்கரி அமைச்சகத்தின் செயலாளர் திரு விக்ரம் தேவ் தத் கௌரவ விருந்தினராகவும் கலந்து கொண்டனர். முக்கியத்துவம் வாய்ந்த இந்த நிகழ்வு கடந்த ஐந்து தசாப்தங்களாக நாட்டின் எரிசக்தித் துறைக்கு சிஐஎல் ஆற்றியுள்ள பங்களிப்புகளைக் …
Read More »