પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં આજે રેલવે મંત્રી અને કુલાધિપતિ શ્રી અશ્વિની વૈષ્ણવે સંબોધન કર્યું હતું. યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી અશ્વિની વૈષ્ણવની ગરિમામય ઉપસ્થિતિમાં 239 વિદાર્થીઓને વિવિધ વિદ્યાશાખાની પદવી એનાયત કરવામાં આવી હતી. ગતિશક્તિ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી …
Read More »ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આસિફા ઇન્ડિયા દ્વારા વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરવામાં આવ્યું
એનિમેશનને પ્રોત્સાહન આપતી યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક એનજીઓ આસિફા ઇન્ડિયા, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એક્સઆરમાં અપવાદરૂપ સિદ્ધિઓની ઉજવણી કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરી રહી છે, જે વૈશ્વિક મંચ પર ભારતના સર્જનાત્મક નેતૃત્વને મજબૂત કરે છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ માટે પ્રવેશ 15 ડિસેમ્બર, 2024 સુધીમાં …
Read More »
Matribhumisamachar
