નેશનલ કમિટી ઓફ આર્કાઇવિસ્ટ્સ (એનસીએ)ની બે દિવસીય 48મી બેઠક 29 નવેમ્બર 2024ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા (એકતા નગર), ગુજરાત ખાતે સંપન્ન થઈ હતી. એનસીએએ ગુજરાતમાં તેની બેઠક યોજી હોય તેવો આ બીજો પ્રસંગ હતો. આ પહેલા 7 જૂન 1982ના રોજ ગાંધીનગર ખાતે એનસીએની 32મી બેઠક મળી હતી. 48મી બેઠકનું આયોજન નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા, ભારત સરકાર, નવી દિલ્હી અને ગુજરાત સ્ટેટ આર્કાઈવ્ઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં …
Read More »