રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) વિવિધ મેક્રો- આર્થિક સૂચકાંકો (https://www.mospi.gov.in/sites/default/files//main_menu/Advance_Release_Calendar_16082024.pdf)ના એડવાન્સ રીલીઝ કેલેન્ડરમાં નિર્ધારિત પૂર્વ-નિર્દિષ્ટ રીલીઝ/પ્રકાશન સમયપત્રક અનુસાર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના વાર્ષિક અને ત્રિમાસિક અંદાજો બહાર પાડે છે. વર્તમાન પ્રથા મુજબ, જીડીપીની પ્રેસ રીલીઝ નિર્દિષ્ટ રીલીઝ તારીખો પર સાંજે 5:30 વાગ્યે સુનિશ્ચિત કરવામાં આવે છે. જો કે, જીડીપી …
Read More »વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો યોજાઈ
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ, કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે નવેમ્બર 1 થી 30, 2024 દરમિયાન દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ડ્રાઇવ 3.0નું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનમાં, “સમગ્ર સરકાર” અભિગમ અપનાવીને, બહુવિધ હિસ્સેદારોના સહયોગથી દેશભરના 800 શહેરો/જિલ્લાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરા શહેરના અનેક સ્થળોએ શિબિર યોજાઈ જેમકે અલકાપુરી, ન્યૂ સમા, દિવાળીપુરા, વડસર અને કારેલીબાગ. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા આ શિબિર રાવપુરામાં યોજાઈ. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના અન્ડર સેક્રેટરી શ્રીમતી મધુ મનકોટિયાએ 08.11.2024ના રોજ આ શિબિરોની મુલાકાત લીધી, પેન્શનરોના જીવન પ્રમાણપત્રો બનાવ્યા અને તેમને વિવિધ ડિજિટલ પદ્ધતિઓ જેવી કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી વગેરે વિશે માહિતી પૂરી પાડી. આમાં તેમને UIDAI, બેંક ઓફ બરોડા અને IPPBના અધિકારીઓએ મદદ કરી હતી. આ અભિયાનમાં પેન્શનર્સ વેલફેર એસોસિએશનોએ પણ ભાગ લીધો હતો. આ શિબિરોનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના પેન્શનરો માટે વધુ ‘સુવિધાજનક જીવન’ સુનિશ્ચિત કરવા માટે, નવેમ્બર 2021માં, ડિજિટલ લાઇફ પ્રમાણપત્ર સબમિટ કરવા માટે ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી શરૂ કરવામાં આવી હતી. ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી એવી ટેક્નોલોજી છે જેમાં કોઈપણ એન્ડ્રોઈડ આધારિત સ્માર્ટ ફોન પરથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકાય છે. આ ટેક્નોલોજી સાથે, બાહ્ય બાયોમેટ્રિક ઉપકરણોની જરૂરિયાત ખતમ થઈ ગઈ છે અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સુલભ અને સરળ બની ગઈ છે. વર્ષ 2022માં વિભાગ દ્વારા આયોજિત ઝુંબેશમાં, 1.41 કરોડથી વધુ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેન્દ્ર સરકારના પેન્શનરોના 42 લાખથી વધુ DLC જનરેટ થયા હતા. નવેમ્બર, 2023માં 100 શહેરોમાં આયોજિત ઝુંબેશ દ્વારા કુલ 1.47 કરોડ DLC જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા.
Read More »પોસ્ટ વિભાગે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી
પોસ્ટ વિભાગે કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્ય સરકારો અને EPFOના તમામ પેન્શનરો માટે ડોરસ્ટેપ સર્વિસ ઑફ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા 01.11.2024 થી 30.11.2024 દરમિયાન હાથ ધરવામાં આવતા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0ના ભાગરૂપે, પેન્શનરો પોસ્ટમેનને તેમની મુલાકાત લેવા અને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાનો વ્યવહાર પૂર્ણ કરવા વિનંતી …
Read More »ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આઈએનએસ વિક્રાંતમાં ભારતીય નૌકાદળની કામગીરીના સાક્ષી બન્યાં
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 07 નવેમ્બર 24ના રોજ દરિયામાં ભારતીય નૌકાદળ દ્વારા ઓપરેશનલ પ્રદર્શનના સાક્ષી બન્યા. https://x.com/rashtrapatibhvn/status/1854538413665665291?t=j5hurXhwo-XBM59iIkFNVg&s=19 માનનીય રાષ્ટ્રપતિ 07 નવેમ્બર 24ના રોજ INS હંસા (ગોવા ખાતે નેવલ એર સ્ટેશન) પહોંચ્યા હતા અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી અને વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વાઇસ એડમિરલ સંજય …
Read More »સી-ડૉટ અને સી આર રાવ AIMSCS એ “સાઇડ ચેનલ લિકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA) સોલ્યુશન (CCRP)” માટે કરાર પર હસ્તાક્ષર કર્યા
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT), ભારત સરકારના પ્રીમિયર ટેલિકોમ સંશોધન અને વિકાસ કેન્દ્ર, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ “સાઇડ ચેનલ લીકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશ્લેષણ (SCLCIA) સોલ્યુશન”ના વિકાસ માટે સીઆર રાવ AIMSCS સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. C-DOTની આગેવાની હેઠળ સાઇડ ચેનલ લીકેજ કેપ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનાલિસિસ (SCLCIA)ના સહયોગી …
Read More »મહાપર્વ છઠના અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી મજબૂત બનાવે છેઃ પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના પાવન પર્વ પર સવારના અર્ઘ્યના સમયે નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને ટિપ્પણી કરી હતી કે મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન નાગરિકોને નવી ઉર્જા અને ઉત્સાહથી ભરી દે છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “મહાપર્વ છઠના ચાર દિવસીય અનુષ્ઠાન દ્વારા જોવા મળતી પ્રકૃતિ અને સંસ્કૃતિની …
Read More »પ્રધાનમંત્રી જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ “ધુળેમાં, જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા. સમાજ સેવા અને આધ્યાત્મિકતામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વિપુલ લેખન માટે પણ તેઓની પ્રશંસા …
Read More »પ્રધાનમંત્રીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ શ્રી એલ.કે. અડવાણીજીને ભારતના સૌથી પ્રશંસનીય રાજનેતાઓમાં ગણાવ્યા જેમણે ભારતના વિકાસને આગળ વધારવા માટે પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ શ્રી લાલકૃષ્ણ અડવાણીજીના નિવાસસ્થાને જઈને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ …
Read More »কেন্দ্ৰীয় জনজাতি পৰিক্ৰমা মন্ত্ৰী জুৱেল ওৰামে আজি গুৱাহাটীত ৮-দিনীয়া “পূৰ্বোত্তৰ আদি মহোৎসৱ” উদ্বোধন কৰে
কেন্দ্ৰীয় জনজাতি পৰিক্ৰমা দপ্তৰৰ মন্ত্ৰী জুৱেল ওৰামে আজি গুৱাহাটীৰ খানাপাৰাস্থিত পশু চিকিৎসা মহাবিদ্যালয়ৰ খেলপথাৰত জনজাতীয় শিল্প, সংস্কৃতি, ৰন্ধন প্ৰণালী আৰু বাণিজ্যৰ মনোভাৱক উদযাপন, লালন-পালন আৰু প্ৰোৎসাহনৰ বাবে ৮-দিনীয়া ৰাষ্ট্ৰীয় জনজাতি মহোৎসৱ “পূৰ্বোত্তৰ আদি মহোৎসৱ” উদ্বোধন কৰে। এই কাৰ্য্যসূচীত জনজাতি পৰিক্ৰমা দপ্তৰৰ ৰাজ্যিক মন্ত্ৰী দুৰ্গাদাস উইকেকে প্ৰমুখ্য কৰি কেইবাগৰাকীও বিশিষ্ট লোকে …
Read More »পেঞ্চনাৰৰ লাইফ চাৰ্টিফিকেট দাখিলৰ প্ৰক্ৰিয়াটো সহজ কৰি তুলিবলৈ ৰাষ্ট্ৰজোৰা অভিযানৰ শুভাৰম্ভ
পেঞ্চন আৰু পেঞ্চনাৰ কল্যাণ বিভাগে (DoPPW) ফেচ অথেন্টিকেচন প্ৰযুক্তিৰ ব্যৱহাৰেৰে পেঞ্চনাৰসকলৰ বাবে লাইফ চাৰ্টিফিকেট দাখিলৰ প্ৰক্ৰিয়াটোক সুশৃংখলিতকৰণৰ অৰ্থে সমগ্ৰ নৱেম্বৰ, ২০২৪-ত ৰাষ্ট্ৰজোৰা ডিজিটেল লাইফ চাৰ্টিফিকেট (DLC) অভিযান ৩.০ অব্যাহত ৰাখিছে। এই আধাৰ-ভিত্তিক পদ্ধতিৰ জৰিয়তে পেঞ্চনাৰসকলে এণ্ড্ৰইড স্মাৰ্ট ফোনযোগে সুচলভাৱে এনে প্ৰমাণপত্ৰ জমা দিব পাৰে। পূৰ্বে পেঞ্চনাৰসকলে পেঞ্চন প্ৰদান কৰ্তৃপক্ষলৈ গৈ …
Read More »