જાણીતા અંગ્રેજી ફિલ્મ નિર્માતા અને અભિનેતા સ્ટીફન વૂલીએ આજે ગોવામાં 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં “ફિલ્મ નિર્માતા કોણ છે? – ફિલ્મ નિર્માણના પાંચ મહત્વપૂર્ણ તબક્કાઓ” વિષય પર એક જ્ઞાનપ્રદ માસ્ટરક્લાસને સંબોધન કર્યુ. મહત્ત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ અને ફિલ્મ રસિકો દ્વારા ઉપસ્થિત આ સત્રમાં ફિલ્મ નિર્માતાની બહુમુખી ભૂમિકા વિશે ઊંડાણપૂર્વકની શોધ …
Read More »કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ ઘટાડવા અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડને મંજૂરી આપી
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. 1115.67 કરોડ મંજૂર કર્યા છે. નાણા મંત્રી, કૃષિ મંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (NDMF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)ની ફંડિંગ …
Read More »ટપાલ વિભાગના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન
ભારતીય ટપાલ વિભાગના સેવ નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઇ રહ્યું છે. પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન તારીખ 20-12-2024ના રોજ સવારે 11:00 (અગિયાર) કલાકે પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ, રાજકોટ-360001ની ઓફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્ટર જનરલ, રાજકોટ ક્ષેત્ર, રાજકોટને …
Read More »ભારતીય ડાક વિભાગે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરી, બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણની પ્રસ્તાવના વાંચી અને તેનું પઠન કર્યું
ભારતીય ડાક વિભાગ દ્વારા 26 નવેમ્બર, 2024 ના રોજ ઉત્તર ગુજરાત પરીક્ષેત્રની તમામ પોસ્ટ ઓફિસો અને વહીવટી કચેરીઓમાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન અને પઠન કર્યું, જેનો પુનરોચ્ચાર કરતા દરેકે બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ જ નથી પરંતુ વિશ્વના લોકશાહી ઈતિહાસમાં એક અનોખો દસ્તાવેજ પણ છે. આપણા બંધારણની દરેક કલમ દરેક નાગરિકોના અધિકારોની બાંયધરી છે અને ફરજોનું પવિત્ર સ્મૃતિપત્ર છે. શ્રી યાદવે કહ્યું કે આપણા બંધારણમાં લોકશાહિ દૃષ્ટિકોણ સાથે પ્રગતિ અને સમૃદ્ધિનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. બંધારણમાં રહેલી ભાવનાને અપનાવીને જ આપણે લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ. આપણું બંધારણ અમારો સંકલ્પ છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણને અંગીકારિત, અધિનિયમિત અને આત્મસંપૂર્ણ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસની કઠોર મહેનત પછી બંધારણ તૈયાર કર્યું. આને અંગીકારિત કરતાં સમયે સંવિધાનમાં 395 કલમો અને 8 અનૂસૂચીઓ હતી અને તેમાં લગભગ 1,45,000 શબ્દો હતા, જે તેને અત્યાર સુધી અપનાવવામાં આવેલ સૌથી લાંબુ રાષ્ટ્રીય બંધારણ બનાવે છે. બાદમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે, 19 નવેમ્બર 2015 ના રોજ એક જાહેરનામામાં , દર વર્ષે 26 નવેમ્બરને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવાની વાત કરી. આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગર મંડલના પ્રવર ડાક અધિક્ષક શ્રી પિયુષ રજક, રેલ્વે મેઇલ સર્વિસ ના પ્રવર અધિક્ષક શ્રી ગોવિંદ શર્મા, આઈપીપીબી પરિક્ષેત્ર મેનેજર શ્રી કપિલ મંત્રી, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ અમદાવાદ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ ગાંધીનગર શ્રીમતી મંજૂલાબેન પટેલ, ડાક અધિક્ષક શ્રી એસ. આઈ. મન્સૂરી, શ્રી એસ. કે. વર્મા, શ્રી એચ. સી. પરમાર, લેખાધિકારી પંકજ સ્નેહી સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સંવિધાન દિવસના અવસર પર શપથ લીધી.
Read More »ભારતે રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા
લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (WIPO)ના સભ્ય દેશોએ સીમાચિહ્નરૂપ ડિઝાઇન કાયદો સંધિ (DLT) અપનાવી છે. રિયાધ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કરીને, ભારત તેની પ્રગતિનું નિર્માણ કરે છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ઉત્તેજન આપવા અને બૌદ્ધિક સંપદા સંરક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટી …
Read More »સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો! …
Read More »ભારતના રાષ્ટ્રપતિએ બંધારણ સ્વીકાર કર્યાના 75 વર્ષની ઉજવણીને સંબોધિત કરી
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (26 નવેમ્બર, 2024) સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં બંધારણને અપનાવવાનાં 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 75 વર્ષ પહેલા, આ જ દિવસે ‘સંવિધાન સદન’ના આ જ સેન્ટ્રલ હોલમાં બંધારણ સભાએ નવા સ્વતંત્ર દેશ માટે બંધારણ ઘડવાનું બહુ મોટું કાર્ય પૂર્ણ …
Read More »ଭୁବନେଶ୍ୱରରେ ସମସ୍ତ ଏସଆଣ୍ଡଟି କ୍ଲଷ୍ଟରଗୁଡ଼ିକର ଦ୍ୱିତୀୟ ବୈଠକରେ ଅଧ୍ୟକ୍ଷତା କଲେ ଭାରତ ସରକାରଙ୍କ ପ୍ରମୁଖ ବୈଜ୍ଞାନିକ ପରାମର୍ଶଦାତା
ଭାରତ ସରକାରଙ୍କ ପ୍ରମୁଖ ବୈଜ୍ଞାନିକ ପରାମର୍ଶଦାତା (ପିଏସ୍ଏ) ପ୍ରଫେସର ଅଜୟ କେ ସୁଦଙ୍କ ଅଧ୍ୟକ୍ଷତାରେ ନଭେମ୍ବର ୨୫-୨୬ ରେ ଭୁବନେଶ୍ୱରରେ ସମସ୍ତ ସର୍ବଭାରତୀୟ ବିଜ୍ଞାନ ଓ ପ୍ରଯୁକ୍ତି ବିଦ୍ୟା (ଏସ ଆଣ୍ଡ ଟି) କ୍ଲଷ୍ଟରର ଦ୍ୱିତୀୟ ବୈଠକ ଅନୁଷ୍ଠିତ ହୋଇଯାଇଛି। ୨୫ ନଭେମ୍ବର ୨୦୨୪ରେ ପିଏସଏ କାର୍ଯ୍ୟାଳୟ (ଓପିଏସ୍ଏ)ର ୨୫ତମ ବାର୍ଷିକୀ ଅବସରରେ ଭୁବନେଶ୍ବର ସିଟି ନଲେଜ୍ ଆଣ୍ଡ ଇନୋଭେସନ୍ କ୍ଲଷ୍ଟର ଫାଉଣ୍ଡେସନ (ବିସିକେଆଇସି) ପକ୍ଷରୁ ଏହି ବୈଠକ ଅନୁଷ୍ଠିତ …
Read More »ବିଭିନ୍ନ ରାଜ୍ୟ ପାଇଁ ବିପର୍ଯ୍ୟୟ ପ୍ରଶମନ ଏବଂ ଦକ୍ଷତା ବିକାଶ ପ୍ରକଳ୍ପ ପାଇଁ ୧୧୧୫.୬୭ କୋଟି ଟଙ୍କା ମଞ୍ଜୁର କଲା କେନ୍ଦ୍ର ଗୃହ ତଥା ସମବାୟ ମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ଅମିତ ଶାହଙ୍କ ଅଧ୍ୟକ୍ଷତାରେ ଏକ ଉଚ୍ଚସ୍ତରୀୟ କମିଟି
କେନ୍ଦ୍ର ଗୃହ ତଥା ସମବାୟ ମନ୍ତ୍ରୀ ଶ୍ରୀ ଅମିତ ଶାହାଙ୍କ ଅଧ୍ୟକ୍ଷତାରେ ଏକ ଉଚ୍ଚସ୍ତରୀୟ କମିଟି ବିଭିନ୍ନ ରାଜ୍ୟ ପାଇଁ ବିପର୍ଯ୍ୟୟ ପ୍ରଶମନ ଏବଂ ଦକ୍ଷତା ବିକାଶ ପ୍ରକଳ୍ପ ପାଇଁ ୧୧୧୫.୬୭ କୋଟି ଟଙ୍କା ମଞ୍ଜୁର କରିଛି। ଅର୍ଥମନ୍ତ୍ରୀ, କୃଷି ମନ୍ତ୍ରୀ ଏବଂ ନୀତି ଆୟୋଗର ଉପାଧ୍ୟକ୍ଷଙ୍କୁ ନେଇ ଗଠିତ ଏହି କମିଟି ଜାତୀୟ ବିପର୍ଯ୍ୟୟ ପ୍ରଶମନ ପାଣ୍ଠି (ଏନଡିଏମଏଫ)ରୁ ପାଣ୍ଠି ଯୋଗାଣ ପାଇଁ ୧୫ଟି ରାଜ୍ୟରେ ଭୂସ୍ଖଳନ ବିପଦ …
Read More »ଭାରତ ସରକାର ଜାତୀୟ ଚିପ୍ ଡିଜାଇନ୍ ଭିତ୍ତିଭୂମିକୁ ସିଧାସଳଖ ଆକସେସ୍ ସହିତ ସେମିକଣ୍ଡକ୍ଟର ଡିଜାଇନ୍ କମ୍ୟୁନିଟି ପାଇଁ ସୃଷ୍ଟି କରୁଛନ୍ତି ଅନୁକୂଳ ପରିବେଶ
ସି-ଡାକ୍ ରେ ସ୍ଥାପିତ ଏକ ବୃହତ୍ତମ ସୁବିଧା ଚିପ୍ଇନ୍ ସେଣ୍ଟର, ସେମିକଣ୍ଡକ୍ଟର ଡିଜାଇନ୍ ୱାର୍କଫ୍ଲୋ ଏବଂ ସମାଧାନର ଏକ ବିସ୍ତୃତ ପରିସର ପ୍ରଦାନ କରେ, ଯାହା ସାରା ଦେଶରେ ସେମିକଣ୍ଡକ୍ଟର ଡିଜାଇନ୍ ସମୁଦାୟକୁ ସିଧାସଳଖ ଜାତୀୟ ଚିପ୍ ଡିଜାଇନ୍ ଭିତ୍ତିଭୂମି ଆଣିବାକୁ ପ୍ରୟାସ କରିଥାଏ । ଏହା ଏକ କେନ୍ଦ୍ରୀଭୂତ ସୁବିଧା ଯାହା ସମଗ୍ର ଚିପ୍ ଡିଜାଇନ୍ ଚକ୍ର (୫ ଏନଏମ କିମ୍ବା ଉନ୍ନତ ନୋଡ୍ ପର୍ଯ୍ୟନ୍ତ) ପାଇଁ ସବୁଠାରୁ ଉନ୍ନତ ଉପକରଣ …
Read More »