बुधवार, दिसंबर 25 2024 | 09:30:37 PM
Breaking News
Home / अन्य समाचार (page 58)

अन्य समाचार

આઇએફએફઆઇ 2024માં ગોલ્ડન પીકોક માટે 15 ફિલ્મો સ્પર્ધામાં

55મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024માં વિશ્વભરમાંથી શક્તિશાળી વાર્તા કથન દર્શાવતી 15 ફિલ્મો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક માટે સ્પર્ધા કરવા જઈ રહી છે. આ વર્ષની લાઇન-અપમાં 12 આંતરરાષ્ટ્રીય અને 3 ભારતીય ફિલ્મોનું સમૃદ્ધ મિશ્રણ છે, જે દરેકને તેના અનન્ય પરિપ્રેક્ષ્ય, અવાજ અને કલાત્મકતા માટે પસંદ કરવામાં આવી છે. વૈશ્વિક અને ભારતીય સિનેમાની શ્રેષ્ઠ રજૂઆત કરતી આ દરેક ફિલ્મ માનવીય મૂલ્યો, સંસ્કૃતિ અને વાર્તા …

Read More »

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું – સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે સરકારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પ્રથમ મહિલા બટાલિયનની રચનાને મંજૂરી આપી છે X પરની એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મજબૂત પગલાં લેતા, મોદી સરકારે CISFની પ્રથમ મહિલા બટાલિયનની …

Read More »

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વી કે પોલ 14મી નવેમ્બર 2024ના રોજ ભારત મંડપમ ખાતે 43મા IITF ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય), ડૉ. વી કે પૉલ 14મી નવેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 43માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષનું પેવેલિયન ‘એક આરોગ્ય’ ની થીમ પર કેન્દ્રિત છે – એક વ્યાપક અભિગમ જે માનવ, પ્રાણી, …

Read More »

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ “કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોની રોકથામ” માટે માર્ગદર્શિકા જારી કરી

ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા અને કોચિંગ ક્ષેત્રે પારદર્શકતા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ)એ કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતોના મુદ્દાને ઉકેલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. ‘કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અટકાવવા માટેની માર્ગદર્શિકા, 2024′નો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને લોકોને કોચિંગ સેન્ટરો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં …

Read More »

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે

હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી …

Read More »

પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પડોશી રાજ્ય ઝારખંડમાં મતદાન ચાલી રહ્યું છે અને રાજ્યનાં લોકો વિકસિત ભારત માટે મતદાન કરી …

Read More »

ભારતના રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસામાં એક જાહેર સમારોહને સંબોધિત કર્યો

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(13 નવેમ્બર, 2024) સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર, ઝંડા ચોકનું ઉદ્ઘાટન કર્યું અને સિલવાસાસા, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ ખાતે જાહેર સમારોહને સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લોકો દ્વારા તેમનું જે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે તે …

Read More »

தேசிய தொழில் பெரு வழித்தட மேம்பாட்டுக் கழகம், பீகார் தொழில்பகுதி மேம்பாட்டு ஆணையம் இடையே ஒப்பந்தம் கையெழுத்து

பீகாரில் தொழில்துறை வளர்ச்சியை விரைவுபடுத்துவதற்கான ஒரு மைல்கல் நடவடிக்கையாக, தேசிய தொழில் பெருவழித்தட மேம்பாட்டுக் கழகம் (என்.ஐ.சி.டி.சி), பீகார் அரசின் பீகார் தொழில் பகுதி மேம்பாட்டு ஆணையம் (பியாடா) ஆகியவை அமிர்தசரஸ்-கொல்கத்தா தொழில் பெருவழித்தடத்தின் கீழ், கயாவில் ஒருங்கிணைந்த உற்பத்தி பகுதியை (ஐ.எம்.சி) நிறுவுவதற்கான மாநில ஆதரவு ஒப்பந்தம் மற்றும் பங்குதாரர் ஒப்பந்தத்தில் இன்று கையெழுத்திட்டன. மத்திய நிதியமைச்சர் தமது சமீபத்திய பட்ஜெட் உரையில் முன்னிலைப்படுத்தியபடி, பாரம்பரியத்துடன் கூடிய வளர்ச்சி என்னும் தொலைநோக்கிற்கு ஏற்ப, இந்தத் திட்டம் சர்வதேச யாத்திரை மற்றும் பாரம்பரிய சுற்றுலாவுக்கான புகழ்பெற்ற இடமான கயாவின் கலாச்சார பாரம்பரியத்தை மேம்படுத்தும். அதே நேரத்தில் பொருளாதார வளர்ச்சியை ஊக்குவிக்கும். கயா சர்வதேச விமான நிலையத்திலிருந்து தெற்கே 39 கிமீ தொலைவில் அமையும் ஐஎம்சி கயா, 1,670 ஏக்கர் பரப்பளவில், 16,524 கோடி ரூபாய் முதலீட்டு திறன் மற்றும் 1,339 கோடி ரூபாய் திட்ட செலவுடன் உருவாகும். இந்த லட்சியத் திட்டம் சுமார் 1,09,185 வேலைகளை உருவாக்கும் என்று எதிர்பார்க்கப்படுகிறது. இது உள்ளூர் சமூகத்திற்கு பொருளாதார ஊக்கத்தை அளிக்கும். கட்டுமானப் பொருட்கள், வேளாண்-உணவு பதப்படுத்துதல், தோல் பொருட்கள், ஆயத்த ஆடைகள், தளவாடங்கள், கைத்தறி மற்றும் கைவினைப்பொருட்கள், பொறியியல், ஆடைகள் மற்றும் மருத்துவ உபகரணங்கள் உள்ளிட்ட பல்வேறு துறைகளில் உள்ள தொழில்களை ஈர்க்கும் வகையில் ஐஎம்சி கயா உருவாக்கப்படும்.

Read More »

2024 ஏப்ரல் – செப்டம்பர் மாதங்களில் கலப்புப் பயன்பாட்டிற்கான நிலக்கரி இறக்குமதி 8.5% குறைந்துள்ளது

உலகின் 5-வது பெரிய நிலக்கரி இருப்புக்களைக் கொண்ட இந்தியா, விரைவாக வளர்ந்து வரும் பொருளாதாரத்தால் உத்வேகம் பெற்று நிலக்கரி உற்பத்தியில் 2-வது பெரிய நுகர்வோராக உள்ளது. எனினும், தற்போதைய நுகர்வு நிலப்பரப்பு இறக்குமதிக்கான ஒரு முக்கியமான தேவையை வெளிப்படுத்துகிறது. குறிப்பாக கோக்கிங் நிலக்கரி மற்றும் உயர்தர வெப்ப நிலக்கரி, உள்நாட்டு இருப்புகளுக்குள் போதுமான அளவு கிடைக்கவில்லை. இந்த பற்றாக்குறை எஃகு உள்ளிட்ட முக்கிய தொழில்களுக்காக இறக்குமதியை அவசியமாக்குகிறது. 2024-25-ம் நிதியாண்டின் ஏப்ரல் …

Read More »

நிலக்கரி வாயுமயமாக்கும் திட்டங்களுக்கான நிதி ஊக்கத் திட்டங்களில் வலுவான தொழில்துறை பங்களிப்பை நிலக்கரி அமைச்சகம் பெற்றுள்ளது

நிலக்கரி வாயுமயமாக்கல் திட்டங்களை ஊக்குவிப்பதை நோக்கமாகக் கொண்ட நிதி ஊக்கத் திட்டத்திற்கு நிலக்கரி அமைச்சகம் உற்சாகமான வரவேற்பைப் பெற்றுள்ளது, இது நிலையான, குறைந்த கார்பன் எதிர்காலத்தை நோக்கிய இந்தியாவின் மாற்றத்தில் குறிப்பிடத்தக்க மைல்கல்லைக் குறிக்கிறது. வகை- I & III க்கான முன்மொழிவுகளைச் சமர்ப்பிப்பதற்கான கடைசி தேதி நவம்பர் 11, 2024 அன்று இருந்தது, மேலும் நவம்பர் 12, 2024 ஆக தொழில்நுட்ப முன்மொழிவு திறக்கப்பட்டது. தொழில்துறையினரிடமிருந்து வலுவான பங்கேற்பைக் கண்டது, இது சுத்தமான நிலக்கரியை நோக்கிய இந்தியாவின் மாற்றத்தின் முக்கியத்துவம் வாய்ந்த நிலக்கரி வாயுமயமாக்கலின் திறனில் வளர்ந்து வரும் நம்பிக்கையைக் குறிக்கிறது. மொத்தம் ஐந்து சமர்ப்பிப்புகள் பெறப்பட்டன – வகை I இல் மூன்று (அரசு பொதுத்துறை நிறுவனங்கள் அல்லது பொதுத்துறை நிறுவனங்களின் கூட்டு நிறுவனங்கள்) மற்றும் இரண்டு, வகை III (செயல்விளக்க திட்டங்கள் / சிறிய அளவிலான ஆலைகள்). இந்தியாவின் நிலக்கரித் துறையின் எதிர்காலத்திற்கான பல்வகைப்படுத்தல் உத்தியாக நிலக்கரி வாயுமயமாக்கலை அதிகரித்து வரும் அங்கீகாரத்தை இந்த ஈடுபாட்டின் அளவு பிரதிபலிக்கிறது. நிகழ்ச்சியில் உரையாற்றிய கூடுதல் செயலாளர் திருமதி விஸ்மிதா தேஜ் இந்த முயற்சியின் முக்கியத்துவத்தை வலியுறுத்தினார். இந்தத் திட்டத்தில் வலுவான பங்கேற்பு நிலக்கரி வாயுமயமாக்கலில் அதிகரித்து வரும் ஆர்வத்தையும், தூய்மையான, திறமையான தொழில்நுட்பங்களில் முதலீடு செய்வதற்கான தொழில்துறையின் உறுதிப்பாட்டையும் பிரதிபலிக்கிறது என்பதை எடுத்துரைத்தார். நிலையான எதிர்காலத்தை நோக்கிய பயணத்தில் அனைத்து பங்குதாரர்களுடனும் ஒத்துழைக்க நிலக்கரி அமைச்சகம் உறுதிபூண்டுள்ளது என்று பங்கேற்பாளர்களுக்கு அவர் உறுதியளித்தார். 8,500 கோடி கணிசமான நிதி உறுதிப்பாட்டால் ஆதரிக்கப்படும் நிதி ஊக்கத் திட்டம், 2030-க்குள் 100 மில்லியன் டன் நிலக்கரி வாயுமயமாக்கலை அடைவதற்கான இந்தியாவின் பரந்த உத்தியின் ஒரு பகுதியாகும்.

Read More »