सोमवार, दिसंबर 23 2024 | 12:32:49 AM
Breaking News
Home / Tag Archives: begins

Tag Archives: begins

‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’ની શરૂઆત

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉ દ્વારા ‘આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2024’ ની શરૂઆતની ઘોષણા કરવામાં આવે છે, જેનો વિષય ‘ગ્લોબલ ઇકોનોમિક અને ફાઇનાન્સિયલ સિક્યુરિટી લૉ’ છે. આ સ્પર્ધા 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાશે. આ અત્યંત પ્રતિક્ષિત ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની કાયદાકીય ક્ષમતા અને તેને વાસ્તવિક પરિસ્થિતિમાં લાગુ કરવાની ક્ષમતાની કસોટી લેવામાં આવશે. દુનિયા ઝડપથી બદલાતા કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વકતૃત્વ કૌશલ્ય, કાયદાકીય પ્રભુત્વ અને ચતુરાઇ દર્શાવવું આ સ્પર્ધાનો મુખ્ય હેતુ છે. આરઆરયુ ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ સ્પર્ધામાં 30 જેટલી નોંધણીઓ થઈ હતી, જેમાંથી 16 ટીમોએ મેમોરિયલ નોકઆઉટ ક્વોલિફાય કર્યું હતું. આ સ્પર્ધાને આંકવા માટે વિશ્વભરના શ્રેષ્ઠ વ્યક્તિત્વોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના માનનીય સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સુર્યા કાંત, નાણાં મંત્રાલયના સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અમિત મોહન ગોવિલ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ એ સ્પર્ધામાં હાજરી આપશે. વિશ્વભરના શ્રેષ્ઠ મગજ એકત્ર થાય તેવા આ અવસરે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રના આદર્શ જ્ઞાનશિખરોથી પરિચય અને પરસ્પર સંવાદ સાધવાની વિશિષ્ટ તક મળશે. પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલના શબ્દોમાં, ‘રાષ્ટ્રીય સુરક્ષા ના પરિપાસ માં આર્થિક સુરક્ષા એક ખુબજ મહત્વનુ પરિબલ બની રહયુ છે આજના આધુનિક શાસન મા મની લોન્ડરીંગ, ભ્રષ્ટાચાર, ધોખા ધડી વગેરે મુશ્કેલીઓ છે. આપણાં દેશ ની નીતિ ખુબજ મજબુતી સાથે એવી રીત બનાવામા/ગઢવામા આવી છે જે આર્થિક સુરક્ષા ના લગતા મહત્વની આવનારા સમય ની મુશ્કેલીઓ ના ઉકેલવામા માં મદદરૂપ થનારી છે. ભારત સરકાર ની વિવિધ એજન્સીઓ તેમના વિવિધ કાર્યાલયો તેમજ વિકસિત તકનિકી સહાયતા વડા મહાત્વનો યોગદાન અને આર્થિક સુરક્ષા લેગતા વિવિધ પાસાઓના વૈજ્ઞાનિકોની શોધ ના ઉપયોગ દ્વારા પુરી કારવામા આવે છે. આજના યુગમાં, આ પ્રકારની ભવ્ય સ્પર્ધાઓ વિકસિત ભારત તરફ આગળ વધવા માટેના એક પગલા તરીકે આયોજન કરવામાં આવી રહી છે. આ અનુસંધાનમાં, સ્પર્ધાના વિષયને ‘ગ્લોબલ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ સિક્યુરિટી’ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેથી આ વિષયના મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવે અને મજબૂત વિચાર મંથન દ્વારા સંબંધિત નીતિ ઘડતરમાં યોગદાન આપવામાં આવે વધુમાં સ્કૂલ ઑફ ક્રિમિનલ લૉ અને મિલિટરી લૉના ડિરેક્ટર ડૉ. ડિમ્પલ રાવલએ જણાવ્યું કે, “આ સ્પર્ધા રાજ્યોની આર્થિક અને આર્થિક સુરક્ષા તેમજ સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદાના વિવિધ પાસાઓ પર વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ, વકતૃત્વ કૌશલ્ય અને કાયદાકીય જાગૃતિના પ્રોત્સાહન માટે પ્રેરક ભૂમિકા ભજવશે. પરંપરાગત મૂટ કોર્ટ સ્પર્ધાઓથી ભિન્ન, RIMC’24 નો વિષય અત્યંત મહત્વપૂર્ણ અને સમયોપયોગી છે, જે વૈશ્વિક સ્તરે રાજ્યોને ઘેરતી મની લૌંડરિંગ, ભ્રષ્ટાચાર અને આતંકવાદી નાણાકીય પ્રવાહ જેવી મહત્વપૂર્ણ સમસ્યાઓને આવરી લે છે.

Read More »

ભારત – મલેશિયાની સંયુક્ત સૈન્ય કવાયત હરિમાઉ શક્તિ મલેશિયાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ

ભારત-મલેશિયા સંયુક્ત લશ્કરી કવાયત હરિમાઉ શક્તિની ચોથી આવૃત્તિ આજે મલેશિયાના પહાંગ જિલ્લાના બેન્ટોંગ કેમ્પમાં શરૂ થઈ. આ કવાયત 2 થી 15મી ડિસેમ્બર 2024 સુધી આયોજિત કરવામાં આવશે. મહાર રેજિમેન્ટની બટાલિયન દ્વારા 78 કર્મચારીઓની બનેલી ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. મલેશિયન ટુકડીનું પ્રતિનિધિત્વ ધ રોયલ મલેશિયન રેજિમેન્ટના 123 કર્મચારીઓ કરી રહ્યા …

Read More »

എയ്‌റോ ഇന്ത്യ 2025-ൻ്റെ മാധ്യമ രജിസ്‌ട്രേഷൻ ആരംഭിച്ചു

‘എയ്‌റോ ഇന്ത്യ 2025’ൻ്റെ പതിനഞ്ചാമത് പതിപ്പ് 2025 ഫെബ്രുവരി 10 മുതൽ 14 വരെ ബെംഗളൂരു (കർണാടക) യെലഹങ്കയിലെ എയർഫോഴ്‌സ് സ്റ്റേഷനിൽ നടക്കും. പ്രദർശനം സന്ദർശിക്കുന്നതിനായി മാധ്യമ പ്രവർത്തകർക്കുള്ള രജിസ്‌ട്രേഷൻ ആരംഭിച്ചു. എയ്‌റോ ഇന്ത്യ 2025 വെബ്‌സൈറ്റിൽ (www.aeroindia.gov.in) ഈ ലിങ്ക് https://www.aeroindia.gov.in/registration/media-authentication-form വഴി ഓൺലൈനായി രജിസ്റ്റർ ചെയ്യണം. പരിപാടി റിപ്പോർട്ട് ചെയ്യാൻ ആഗ്രഹിക്കുന്ന വിദേശ മാധ്യമപ്രവർത്തകർക്ക് സാധുവായ ‘ജെ വിസ’ ഉണ്ടായിരിക്കണം. രജിസ്‌ട്രേഷൻ 2025 ജനുവരി 05-ന് അവസാനിക്കും. രജിസ്റ്റർ ചെയ്യാൻ …

Read More »

നാളികേര ഉൽപന്നങ്ങളുടെ പ്രദർശനവുമായി ലക്ഷദ്വീപിൽ കോകൊ ഫെസ്റ്റിന് തുടക്കം

കൊച്ചി: നാളികേര കാർഷിക വികസനം ലക്ഷ്യമിട്ട് നൂതന സാങ്കേതികവിദ്യകളും ലക്ഷദ്വീപിന്റെ പൈതൃകവും സമന്വയിപ്പിച്ച കോകൊ ഫെസ്റ്റിന് കവരത്തിയിൽ തുടക്കം. വിവിധ ദ്വീപുകളിലെ കർഷകർ എത്തിക്കുന്ന നാളികേര ഉൽപന്നങ്ങളുടെ പ്രദർശനം,   ഭക്ഷ്യമേള, സംരംഭക സംഗമം, തെങ്ങ് കയറ്റ മത്സരം, പാചക മത്സരം, സാങ്കേതികവിദ്യാ പ്രദർശനം, സാംസ്കാരികോത്സവം തുടങ്ങിയവ മേളയിലുണ്ട്. നാളികേരത്തിൽ നിന്നുള്ള കരകൗശല വസ്തുക്കളും വൈവിധ്യമാർന്ന നാളികേര രുചികളും പരിപാടിയുടെ പ്രധാന ആകർഷണങ്ങളാണ്. ലക്ഷദ്വീപിന്റെ പാരമ്പര്യ തനിമ അടയാളപ്പെടുത്തുന്ന കല-സംഗീത …

Read More »

બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 શરૂ

ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ્ડ દ્વારા આયોજિત અને મનપસંદ જીમખાના ક્લબ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, અમદાવાદના વસ્ત્રાપુર ખાતે શરૂ થઈ. ઉદ્ઘાટન સમારોહમાં ઇન્ટરનેશનલ માસ્ટર માનુષાએ અંધ ખેલાડીઓને વિનામૂલ્યે કોચિંગ આપીને ચેસમાં કારકિર્દી બનાવવા માટે …

Read More »